પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)

#KS7
બાળકો અને નાના મોટા બધા ને પનીર ચીલી ડ્રાય ખુબ જ ભાવે છે. રેસ્ટોરન્ટ માં જાય એટલે બધા સ્ટાટર માં મંગાવે છે. આજે હું એવા જ સ્વાદ નું પનીર ચીલી ડ્રાય બનાવની છું તો ચાલો....
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7
બાળકો અને નાના મોટા બધા ને પનીર ચીલી ડ્રાય ખુબ જ ભાવે છે. રેસ્ટોરન્ટ માં જાય એટલે બધા સ્ટાટર માં મંગાવે છે. આજે હું એવા જ સ્વાદ નું પનીર ચીલી ડ્રાય બનાવની છું તો ચાલો....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા સામગ્રી રેડી કરો.પનીર પણ સમારી દો.ડુંગળી અને કૅપસિકમ ને ચોરસ સમારી દો.
- 2
હવે એક બાઉલ માં કોર્ન ફ્લોર, મેંદો અને મીઠુ નાંખી પાણી રેડી થોડું જાડું ખીરું બનાવી કોર્ન ફ્લોર થી કોટ કરેલા પનીર ને તેમાં નાંખી દો પછી નોન સ્ટિક માં તેલ મૂકી તળી દો.
- 3
હવે તળી લીધા પછી એક બાઉલ માં લો. પછી તે જ નોનસ્ટિક માં તેલ લઇ તેમાં ચોપ કરેલા આદુ અને લસણ અને આખા કાશ્મીરી મરચાં ને કટકા કરી નાંખી સાંતળી ચોરસ સમારેલા કૅપસિકમ અને ડુંગળી નાંખી મીઠુ નાંખી દો.
- 4
પછી 2-3 મિનિટ પછી તેમાં સોયા સોસ, રેડ ચીલી સોસ અને રેડ ચીલી ફ્લેકશ નાંખી હલાવી દો.પછી 1 વાટકી માં પાણી લઇ થોડો કોર્ન ફ્લોર નાંખી ઓગાળી સ્લરી બનાવી તેમાં રેડી દો પછી હલાવી તેમાં તળેલું પનીર નાંખી દો.
- 5
તો રેડી છે પનીર ચીલી ડ્રાય. ઉપર થી તલ અને ચીલી ફ્લેકશ છાંટી દો...
Similar Recipes
-
પનીર ચીલી ડ્રાય
#DIWALI 2021મારા બાળકો ને ખુબ જ પ્રિય છે. મેં રેસ્ટોરન્ટ સ્ટાઇલ થી બનાવ્યું છે તો ચાલો... Arpita Shah -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7#પનીર ચીલી ડ્રાય#paneer chilly dry Vaishali Thaker -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3Post 1 પનીર ચીલી ડ્રાય એ એક ચાઇનીઝ સ્ટાર્ટર છે.જે ઘરે પણ ખુબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. Varsha Dave -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3Paneer chilli dray#mr#Coopadgujrati#CookpadIndia પનીર ચીલી ડ્રાય એ એક ચાઈનીઝ સ્ટાટર છે. તે સ્ટ્રીટ ફૂડ છે. તેમાં પનીર ની સાથે કેપ્સીકમ અને ડૂંગળી નો ઉપયોગ કરીને બનાવા માં આવે છે અને સાથે ચાઈનીઝ સોસ પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ડિશ એટલી સ્વાદિષ્ટ હોય છે કે તે નાના મોટા બધા ને ભાવે તેવી છે. Janki K Mer -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર તરીકે લઈ શકાય છે. Ankita Tank Parmar -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7 આ સ્ટાર્ટર બનાવવા મા એકદમ સહેલું છે અને ઝડપ થી બની પણ જાય છે.મારા ઘરે બધા ને ખુબ જ ભાવે છે.આજે આ રેસિપી મારી દીકરી એ પહેલી વાર બનાવી છે .ખરે ખૂબ જ સરસ બની છે. ટેસ્ટ પણ રેસ્ટોરન્ટ જેવો જ આવ્યો છે. Vaishali Vora -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7 પનીર ચીલી ડ્રાય એક ઇન્ડો- ચાઇનીઝ સ્ટાર્ટર ડીશ છે. સામાન્ય રીતે આ વાનગી રેસ્ટોરન્ટમાં અથવા કોઈપણ પ્રસંગમાં સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવતી હોય છે. પનીર, ઓનીયન અને કેપ્સિકમ માંથી બનાવવામાં આવતી આ વાનગીમાં ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્ટાર્ટર નાના-મોટા સૌને ભાવે તેવું ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
ડ્રાય પનીર ચીલી (Dry Paneer Chili Recipe In Gujarati)
#WCR#ચાઇનીઝ રેસીપી ચેલેન્જ. પનીર ચીલી ડ્રાય એ એક ચાઇનીઝ સ્ટાર્ટર છે.જે ઘરે પણ ખુબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. Varsha Dave -
ડ્રાય પનીર ચીલી (Dry Paneer Chilli Recipe In Gujarati)
#TT3 Post 2 આજે મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ચીલી બનાવ્યું છે. આ ડ્રાય પનીર ચીલી નરમ, સ્પાઈસી અને ટેસ્ટી બને છે. આને સ્ટાર્ટર માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
પનીર ચીલી ડ્રાય
#TT3 Paneer chilli dray#mr#Coopadgujrati#CookpadIndia પનીર ચીલી ડ્રાય એ એક ચાઈનીઝ સ્ટાટર છે. તે સ્ટ્રીટ ફૂડ છે. તેમાં પનીર ની સાથે સાથે કેપ્સીકમ અને ડૂંગળી નો ઉપયોગ કરીને બનાવા માં આવે છે અને સાથે ચાઈનીઝ સોસ પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ડિશ એટલી સ્વાદિષ્ટ હોય છે કે તે નાના મોટા બધા ને ભાવે તેવી છે. Janki K Mer -
પનીર ચીલી ડ્રાય (Paneer chilly Dry Recipe in Gujarati)
#GA4#Week6# પઝલ-વર્ડ-પનીર પનીર અને ચીઝ એ આજકાલ ના બાળકો ની પહેલી પસંદ હોય છે. પનીર ની કોઈ પણ વાનગી બનાવવામાં આવે તો ખાઈ લે છે. પનીર ની પંજાબી સબ્જી હોઈ કે ચાઈનીઝ હોઈ કે પનીર સ્ટાર્ટર હોઈ બધા ને ભાવે જ .. અને પ્રોટીન માટે મુખ્ય છે . માટે કેલ્શિયમ અને પ્રોટીન થી ભરપૂર પનીર ખાવું જોઈએ. તો આજે મેં પનીર ચીલી ડ્રાય બનાવ્યું છે.. Krishna Kholiya -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
પનીર ચીલી ડ્રાય રેસ્ટોરન્ટ કે સ્ટ્રીટ ફૂડ માં ખવાતી વાનગી છે તેને સ્ટાર્ટર કે મેન કોર્સ મા લઈ શકાય છે. Dhaval Chauhan -
-
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3 પનીર ચીલી એ એક સ્વાદિષ્ટ ભારતીય - ચાઇનીઝ વાનગી છે જેને સ્ટાર્ટર તરીકે serve કરવામાં આવે છે. આ વાનગી જો ફ્રાઈડ રાઈસ કે શેઝવાન રાઈસ સાથે સર્વ કરવામાં આવે તો તેની મજા જ કંઈ ઓર હોય છે. આજે મે આ સ્વાદિષ્ટ પનીર ચીલી બનાવવનો પ્રયત્ન કર્યો છે તો આશા છે કે તમને પણ ગમશે. Vaishakhi Vyas -
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chilly Dry Recipe in Gujarati)
#KS7કિચન સ્ટાર ચેલેન્જ અંતર્ગત મારી ચોથી વાનગી Kajal Ankur Dholakia -
પનીર ચીલી (ડ્રાય)(Paneer Chilli recipe in Gujarati)
#TT3#cookpad_guj#cookpadindiaપનીર ચીલી કે ચીલી પનીર એ બહુ જ પ્રચલિત ઇન્ડો ચાઈનીઝ વ્યંજન છે જે ગ્રેવી સાથે અને ગ્રેવી વિના બને છે. ડ્રાય ચીલી પનીર એ સ્ટાર્ટર તરીકે પીરસાય છે જ્યારે ગ્રેવી વાળું ચીલી પનીર નૂડલ્સ અને રાઈસ સાથે પીરસાય છે.આમ જુઓ તો ચીલી પનીર એ ચીલી ચિકન નું શાકાહારી વર્ઝન છે. Deepa Rupani -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7 હોટ અને સ્પાઈસી રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં ઘરે જ બનાવી શકાય છે.હેલ્ધી અને ડિલીશીયસ સ્ટાર્ટર જે બનાવવું એકદમ ઈઝી અને ઝડપ થી બને છે.જે નાના મોટાં ને પસંદ આવશે. Bina Mithani -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3 Chilli પનીર એ એક ઇન્ડો chinise વાનગી છે ટેસ્ટ મા બહુ સરસ હોય છે નાના મોટા બધાને ભાવે અને ઝડપથી બની જાય છે Dhruti Raval -
-
પનીર ચીલી ડ્રાય(paneer chilli dry recipe in gujarati)
યમ્મી પનીર ચીલી ડ્રાય બનાવું ઇઝી અને ટાઈમ પણ ઓછો અને સૌની ફેવરેટ ડીસ Krishna Vaghela -
વેજ હક્કા નૂડલ્સ (Veg. Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week3આમ તો ચાઈનીઝ રેસીપી માં હક્કા નુડલ્સ બધા ના પ્રિય છે. માર બાળકો ને બહુ જ ભાવે છે. બધા શાકભાજી થી ભરપૂર છે તેથી બહુ હેલ્થી છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ છે. Arpita Shah -
પનીર ચીલી
#goldenapron3# વિક ૧૩ # પનીર#ડીનરઆ લોકડાઉના સમયમા તમને હોટલ જેવી પનીર ચીલી ખાવાનુ મન થાય તો હવે ધરેજ સરળતા થી બનાવો પનીર ચીલી હોટલ જેવા જ સ્વાદ મા Minaxi Bhatt -
-
પનીર ચીલી ડ્રાય (Paneer chilly recipe in Gujarati)
#GA4#Week3#Chinese# paneer chili dry બાળકોને પનીર વાનગી ખુબ પસંદ હોય છે તો હુ પનીર ચીલી ડ્રાય ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
More Recipes
ટિપ્પણીઓ (6)