દાબેલી (Dabeli Recipe In Gujarati)

Vandana Vora
Vandana Vora @cook2011
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 6 નંગદાબેલી ના પાઉં
  2. 4બટાકા બાફી સ્મેશ કરેલ
  3. 2 મોટા ચમચાદાબેલી મસાલો
  4. માખણ અને તેલ
  5. દાડમ ના દાણા
  6. 1/2 વાટકી મસાલા શીંગ
  7. ખજૂર આંબલી ની ચટણી અને લસણ ની ચટણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    કડાઈ માં તેલ નાખી એક વાટકી પાણી વઘારી દાબેલી નો મસાલો નાખો બટાકા નાખો પાંચ મિનિટ પછી પ્લેટ માં લો

  2. 2

    દાડમ અને શીંગ નાખો

  3. 3

    પાઉં લઇ વચ્ચે થી કાપી બને ચટણી અને મસાલો નાખી બટર માં શેકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandana Vora
Vandana Vora @cook2011
પર

ટિપ્પણીઓ

Similar Recipes