રાંધવાની સૂચનાઓ
- 1
ઈડલીના ખીરામાં મીઠું અને સોડા નાખી હલાવી દો. ગેસ પર અપ્પમ પેનમાં તેલ લગાવી તેમાં ઈડલી નુ ખીરુ રેડી દો.પછી તેના ઉપર લાલ મરચું પાઉડર નાખી ઢાંકણ ઢાંકી દો.
- 2
એક્સાઇડ શેકાઈ જાય પછી અપ્પમ ને બીજી સાઈડ ફેરવી દો. બંને સાઇડ ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને એક બાઉલમાં કાઢી લો. તૈયાર છે આપ્પમ. તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો. સંભાર સાથે સરસ લાગે છે.
Similar Recipes
-
-
-
ક્રિસ્પી બટર પેપર ઢોસા (Crispy Butter Paper Dosa Recipe In Gujarati)
#ST#South Indian treat#cook ped Gujarati Jayshree Doshi -
-
-
-
-
-
-
-
સોજી અપ્પમ (Soji Appam Recipe In Gujarati)
રવા ના ઉત્તપમ નું ખીરું બચેલું તેમાંથી સવારે નાસ્તા મા appam બનાવીયા. Healthy Sonal Karia -
ગાજરના અપ્પમ(Gajar Appam recipe in Gujarati)
સવારના હેવી નાસ્તામાં અથવા સાંજના લાઈટ ડિનર તરીકે આ વાનગી નો ઉપયોગ કરી શકાય. અથવા બાળકો ને લંચ બોક્સમાં પણ આપી શકાય.#GA4#Week 3 Vibha Mahendra Champaneri -
-
-
-
-
-
વેજ અપ્પમ (veg Appam recipe in gujarati)
આજે સવારે નાસતા મે વેજ અપ્પમ બનાવ્યા તે જલ્દી બની જાય છે હેલ્થી અને ખાવા માં સોફ્ટ છે Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
મિક્સ વેજ. અપ્પમ(mix veg appam recipe in gujarati)
#સાઉથ#રેસિપી૧આ રેસિપી નો મહત્તમ ઉપયોગ સાઉથ માં કરવામાં આવે છે. તે લોકો breakfast ઉપયોગ કરે છે. તમે પણ જરૂર બનાવો. Uma Buch -
-
-
-
-
રવા અપ્પમ(Rava appam recipe in gujarati)
#GA4#Week11#રવા_અપ્પમ#Green_Onion#CookpadGujarati#cookpadindiaઅપ્પમ એ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. ત્યાં સવારે નાસ્તા માં વધારે ખાય છે. મેં અહીં રવા અપ્પમ બનાવ્યા છે. જે ઇન્સ્ટન્ટ છે અને તેમાં લીલા શાકભાજી નો યુઝ કર્યો છે. Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15472396
ટિપ્પણીઓ