સાંભાર અપ્પમ (shambhar appam recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા દાળ બાફેલી છે તેમાં વધાર કરશું વધારિયા માં તેલ મુકો તેમાં રાઈ ને જીરુંનાખી લાલ સૂકું મરચું ને તમાલપત્ર નાખો
- 2
પછી તેમાં ડુંગળી સાંતળો ને પછી તેમાં ટામેટા નાખો પછી તે દાળ માં નાખવું પછી દાળ માં મસાલો કરો
- 3
પછી દાળ માં હળદર બાફવામાં નાખેલ ને મીઠું મેં બાફવામાં નાખેલ પછી તેમાં લાલ મરચું પાઉડર ને સાંભાર મસાલો ઉમેરો ને તેને ઉકાળો સાંભાર ત્યાર
- 4
અપ્પમ માટે હવે ઈડલી નું ખીરું લો વધારિયા માં તેલમુકો ને તેમાં જીરું નાખો
- 5
પછી તેમાં ડુંગળી ટામેટા ને સિમલા મિર્ચ ઉમેરો ને જરૂર મુજબ મીઠું ને પાંચમચી સાજીના ફૂલ નાખો ને બરાબર મિક્સ કરી અપ્પમ લોઢી માં મુકો
- 6
પછી તેને સાંભાર સાથે સર્વ કરો (ચટણી જોડે સારા લાગે મારા ઘર માં અપ્પમ આરીતે બધા ને ભાવે છે એટલે)અલગ સાંભાર ને અપ્પમ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સોયાબીન ની સબ્જી (soyabean ni sabji recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ11#goldenapron3#week21#વિક્મીલ1 Marthak Jolly -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગાજરના અપ્પમ(Gajar Appam recipe in Gujarati)
સવારના હેવી નાસ્તામાં અથવા સાંજના લાઈટ ડિનર તરીકે આ વાનગી નો ઉપયોગ કરી શકાય. અથવા બાળકો ને લંચ બોક્સમાં પણ આપી શકાય.#GA4#Week 3 Vibha Mahendra Champaneri -
-
-
-
-
-
-
-
#ચીઝ કોર્ન મેગી ચાટ (cheese corn meggi chat recipe in Gujarati)
#સુપરશેફ1#week3#મોન્સૂન Marthak Jolly -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13151695
ટિપ્પણીઓ