રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક તપેલી માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં છાસ નો વઘાર કરો
- 2
ત્યાર બાદ ઠોકલી ના બધા મસાલા એડ કરી દો ને છાસ ને ઉકળવા દો.છાસ ઉકળે એટલે ગેસ ધીમો કરી સોડા & ચણા નો લોટ એડ કરી ફટાફટ વેલણ થી લાપશી હળવ્યે તેમ હલાવી લો.
- 3
હવે તપેલી ની નીચે લોઢી મૂકી ને ઠોક્લી ને ઢાંકી ને થવાં દો એટલે લોટ બફાઈ જાય 5 મિનીટ પછી ગેસ બંધ કરી ને એક થાળી માં તેલ લગાવી લોટ ને ઠરી દો ને ઉપર થી વાટકી ની મદદ પ્રેસ કરી સેટ કરી દો.
- 4
હવે તેના પીસ કરી લો ને થોડા પીસ નો ભૂકો કરી લો(જેનાથી થોડો રસો જાડો થાય)
- 5
હવે એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ મૂકો રાઈ તતડે એટલે તેમાં પાણી નો વઘાર કરો હવે તેમાં દહીં એડ કરી દો ને બધા મસાલા એડ કરો.
- 6
ત્યાર બાદ તેમાં ઢોકળી એડ કરી દો ને થોડી ઢોકળી નો ભુક્કો એડ કરી ને ઢાંકી ને થવા દો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો.
Similar Recipes
-
-
મેથી ઢોકળી નું શાક (Methi Dhokli Shak Recipe In Gujarati)
#COOKPAD GUJARATIમારા ઘર માં ઢોકળી નું શાક બધાને ભાવેઅને વીક માં એકવાર બને જ હું ઢોકળી માં લીલા લસણ મેથી પાલક નાખી અલગ અલગ રીતે બનાવું આજે મેથી ઢોકળી બનાવી જે તમારી સાથે શેર કરું છું Dipal Parmar -
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
ઢોકળીનું શાક એકદમ ફટાફટ બની જાય એવું અને એકદમ ટેસ્ટી શાક છે. જ્યારે ઘરમાં કોઇપણ શાક ન હોય તો આ શાક એકદમ બેસ્ટ option છે. કાઠીયાવાડમાં આ શાક ખૂબજ પ્રખ્યાત છે. Vaishakhi Vyas -
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
#PR (પર્યુષણ પર્વ માટે)જૈન લોકો સાત દિવસના પર્યુષણ ના પર્વ માં તે લોકો લીલોતરી અને ફળફળાદી ખાવાના ઉપયોગમાં લેતા નથી. જૈન લોકો ફક્ત પર્યુષણ ના દિવસોમાં કઠોળ, સૂકા ડ્રાય મસાલા અને બધી જાતના અનાજ ના લોટ થી વાનગીઓ બનાવતા હોય છે. Hemaxi Patel -
-
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
ઘરમાં જ્યારે કંઇપણ શાક ન હોય અને ફટાફટ કંઈ શાક બનાવવું હોય તો આ શાક એકદમ બેસ્ટ option છે. લગભગ દરેક કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં આ ઢોકળીનું શાક જોવા મળે જ છે. Vaishakhi Vyas -
-
-
-
-
કાઠીયાવાડી ગવાર અને ઢોકળી નું શાક(Kathiyawadi Gavar Dhokli Nu Shak Recipe In Gujarati)
આ શાકને તમે રોટલી કે પરાઠા કે રોટલા સાથે પણ ખાઈ શકો છો. Ankita Solanki -
-
-
ઢોકળીનું શાક જૈન (Dhokli sabji Jain recipe in Gujarati)
#PR#cookpadgujarati#cookpadindia પર્યુષણ પર્વ દરમિયાન જૈન લોકો લીલોતરી અને કંદમૂળનો સંપૂર્ણપણે ત્યાગ કરે છે. તો આજે મેં આ પર્વ દરમિયાન લીલોતરી અને કંદમૂળ વગર ઢોકળીનું શાક બનાવ્યું છે. આ શાક બનાવવું સરળ પણ છે અને સાથે તે સ્વાદિષ્ટ પણ તેટલું જ બને છે.આ શાક બનાવવા માટે છાશનો વઘાર કરી તેમાં ચણાના લોટમાંથી બનાવવામાં આવતી ઢોકળીને ઉમેરવામાં આવે છે જેથી આ શાક થોડું રસાવાળું પણ બને છે. તો ચાલો જોઈએ ઢોકળીના શાકનું આ જૈન વર્ઝન કઈ રીતે બને છે. Asmita Rupani -
-
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#AM3 આ શાક બહુ સ્વાદિષ્ટ લાગે છે. Vivek Kariya -
-
પાપડી ઢોકળી નું શાક (Papdi Dhokli Shak Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ પાપડી નું શાક શિયાળામાં તાજી લીલી પાપડી બજાર માં ખુબ પ્રમાણ માં આવે છે. મારે ત્યાં ઊંધિયું બનાવ્યા પછી પાપડી અને મેથી વધી હતી. પાપડી અને મેથી નો ઉપયોગ કરીને પાપડી ઢોકળી નું શાક બનાવ્યું. સાંજે હળવા ભોજન માં ઢોકળી સાથે બીજી કોઈ વસ્તુ ની જરૂર નથી રહેતી. ડિનર માં પાપડી ઢોકળી ખાધા પછી કોઈ હેવી ડેઝર્ટ બનાવેલું ખાઈ લો. તો ઓછી મહેનતે, ઓછા ખર્ચે, વધેલી સામગ્રી નો ઉપયોગ પણ થઈ જાય અને બધાને મઝા પણ આવે. Dipika Bhalla -
-
-
-
ફણસી ઢોકળી નું શાક (Fansi Dhokli Shak Recipe In Gujarati)
#EBWk 5આ ટેડીશનલ ગુજરાતી શાક વન પોટ મીલ છે જે એકલું ખાવા માં આવે છે. Bina Samir Telivala -
-
-
કાઠીયાવાડી ઢોકળી નું શાક
#શાકઆ શાક ચટપટું ,સ્વાદિષ્ટ લાગે છે.રસોડા માં મળી આવતી સામગ્રી થી બની જાય છે.જ્યારે ઘર માં કોઈ શાક ના હોય ત્યારે આ શાક બનાવો.જરૂર ભાવશે. Jagruti Jhobalia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15490888
ટિપ્પણીઓ (13)