રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)

KALPA
KALPA @Kalpa2001

#EB
Week13
ઢોસાને મળતી આવતી આ રવા ઢોસાની વાનગી બનાવવામાં અતિ સરળ છે. આ કરકરા ઢોસા રવા અને છાસના મિશ્રણથી તૈયાર થાય છે. તેના ખીરાને આથો આવવા વધુ સમયની જરૂર નથી પડતી, તેથી ઓચિંતા આવી પહોચેલા મહેમાનો માટે થોડા સમયમાં પીરસી શકાય એવી આ આદર્શ ડીશ ગણી શકાય.

રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#EB
Week13
ઢોસાને મળતી આવતી આ રવા ઢોસાની વાનગી બનાવવામાં અતિ સરળ છે. આ કરકરા ઢોસા રવા અને છાસના મિશ્રણથી તૈયાર થાય છે. તેના ખીરાને આથો આવવા વધુ સમયની જરૂર નથી પડતી, તેથી ઓચિંતા આવી પહોચેલા મહેમાનો માટે થોડા સમયમાં પીરસી શકાય એવી આ આદર્શ ડીશ ગણી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપરવો
  2. 1/4 કપચોખાનો લોટ
  3. 1 કપછાશ
  4. મીઠું સ્વાદનુસર
  5. પાણી જરૂર મુજબ
  6. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  7. 1/2 ચમચીજીરું
  8. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં રવો લો..તેમાં ચોખા નો લોટ ઉમેરી મિક્સ કરી લો..હવે તેમાં મીઠું, છાસ અને પાણી ઉમેરી બેટર તૈયાર કરો..

  2. 2

    હવે 10 મિનિટ રેસ્ટ આપો..હવે તેમાં જીરું અને આદુ મરચાની પેસ્ટ ઉમેરી મિક્સ કરો..હવે પાણી ઉમેરી થોડું પાતળું કરી લો....

  3. 3

    એક તવી ગરમ કરી તેના પર ચમચા વડે ખીરું પાથરી તેલ નાખી કડક થવા દો... ગરમ સંભાર સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
KALPA
KALPA @Kalpa2001
પર
I love cooking..want to teach new recipes...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes