રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ને ગરમ કરવા મુકો ત્યારબાદ તેમાં ખાંડ તથા કોકો પાઉડર ઉમેરો અને ૫ મિનિટ ધીમા તાપે થવા દો.
- 2
ત્યારબાદ ચોકલેટ ના નાનકડા પીસ કરી દૂધ માં ઉમેરી દો. ચોકલેટ દૂધ ને ઠંડુ થવા દો. ત્યારબાદ હેન્ડ બ્લેન્ડર થી મિક્સ કરી લો.
- 3
એક ગ્લાસ માં બરફ ના ટુકડા નાખી ચોકલેટ શેક સર્વ કરો અને ઉપર ચોકલેટ ના પીસ થી ડેકોરેટ કરો. તો તૈયાર છે ચોકલેટ શેક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચોકલેટ મિલ્ક શેક (Chocolate Milk Shake Recipe In Gujarati)
#milk shake#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
ચોકલેટ મિલ્ક શેક (Chocolate Shake Recipe in Gujarati)
#GA4#WEEK4જલદી થી અને સરળ રીતે બની જાય એવો તેમજ નાના મોટા બધા ને ગમે એવો મિલ્ક સેક આજે મેં અહી બનાવ્યો છે,આ મિલ્ક સેક મા મેં ચોકલેટ નો ઉપયોગ કર્યો છે જે નાનાબાળકો ને ખૂબ પસંદ હોય છે.તમે પણ જરુર પસંદ કરસો. Arpi Joshi Rawal -
-
-
ચોકલેટ શેક (Chocolate Shake Recipe In Gujarati)
ક્રિસમસ ન્યુ યર સ્પેશિયલ રેસીપી ચેલેન્જ 🥳🌟#XS#Cookpadમાય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR9Week 9 Juliben Dave -
-
ચોકલેટ મિલ્ક શેક (Chocolate Milk Shake Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
-
-
અખરોટ ચોકલેટ શેક (Walnuts Chocolate Shake Recipe in Gujarati)
#Walnutsઅખરોટ મા વિટામિન -ઈ પ્રોટીન વિટામિન - બી બીજા વિટામિન પણ ભરપુર માત્રામાં હોય છે Bhavana Shah -
ચોકલેટ શેક(Chocolate shake recipe in gujarati)
#GA4#Week10નાના બાળકો થી માંડીને મોટા સુધી બધા ને લગભગ ચોકલેટ ભાવતી હોય છે નાના બાળકો એકલું દૂધ પીવામાં બવ મગજમારી કરાવે એટલે આજ મે ચોકલેટ શેક બનાવિયું છે જે જોઈ ને જ બાળકો સામેથી દૂધ પીવા માગસે. Shruti Hinsu Chaniyara -
કીટ કેટ મિલ્ક શેક (Kitkat Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4#milkshake#post2 Darshna Mavadiya -
-
-
ચીકુ ચોકલેટ શેક (Chikoo Chocolate Shake Recipe In Gujarati)
#GA4#Week8#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
ચોકલેટ આલ્મંડ મિલ્ક શેક (chocolate almond milk shake recipe in Gujarati)
#goldenapron3 #week20Karuna Bavishi
-
ચોકલેટ થીક શેક (Chocolate Thick Shake Recipe In Gujarati)
ચોકો ચિપ્સ with ચોકલેટ કોલ્ડ્રિક્સ with ચોકલેટ આઈસ્ક્રીમ Meghana Kikani -
ચોકલેટ થીક શેક (Chocolate Thick Shake Recipe In Gujarati)
બાળકોને જ્યારે દૂધ પસંદ નથી હોતું ત્યારે ચોકલેટ ના બહાને થોડું વધારે દૂધ લઇ આ શેક આપી શકાય છે. shivangi antani -
-
-
-
-
-
ચોકલેટ થીક શેક (Chocolate Thick Shake Recipe In Gujarati)
#FD#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
ચોકલેટ મિલ્ક શેઇક (Chocolate Milk Shake Recipe In Gujarati)
#mrબાળકો ને જ્યારે પ્લેન દૂધ નથી ભાવતું ત્યારે આ ચોકલેટ મિલ્ક શેક વીથ આઇસક્રીમ બેસ્ટ ઓપ્શન છે ..અને હેલધી પણ ખરું જ ..નાના મોટા સૌ નું પ્રિય એવું આ શેક ની રેસિપી જોઈએ . Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15478333
ટિપ્પણીઓ (3)