એપલ સબ્જી (Apple Sabji Recipe In Gujarati)

Nutan Shah
Nutan Shah @cook_24867255
Sangli. Maharashtra

#PR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
  1. એપલ
  2. ચમચા સેવ
  3. ચમચો ચણાનો લોટ
  4. ચમચો ગોળ
  5. ૧ ચમચીરાઈ
  6. ચમચીજીરુ
  7. 2 ચમચા તેલ
  8. 1/4 ચમચી હિંગ
  9. 1/2 ચમચી હળદર
  10. મીઠું સ્વાદાનુસાર
  11. મરચું સ્વાદાનુસાર
  12. ચમચીગરમ મસાલો
  13. 1લાલ સુકો મરચું
  14. ૨ ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    એપલના છાલ સાથે જ નાના પીસ કરી લો.

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો પછી તેમાં રાઈ,-જીરું, હિંગ,આખુ મરચું ઉમેરો રાઈ તતડે એટલે એપલના પિસેસ ઉમેરીને બધી સામગ્રી ઉમેરો અને સરખી રીતે હલવીને મિક્સ કરો.

  3. 3

    ૨ કપ પાણી ઉમેરીને ૫ મિનિટ મધ્યમ તાપે ચઢવા દો. પછી ગેસ બંધ કરી લીબુંનો રસ ઉમેરીને મિક્સ કરી લો.

  4. 4

    સર્વિગ માટે તૈયાર છે ખટમીઠી,સ્પાઇસી પર્યુષણ પર્વમાં બનાવેલી એપલ સબ્જી. સર્વ કરતી વખતે ઝિણી સેવ ભભરાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nutan Shah
Nutan Shah @cook_24867255
પર
Sangli. Maharashtra
l love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes