દહીં વડા (Dahi Vada recipe in Gujarati)

#PR
પર્યુષણ સ્પેશિયલ રેસીપી ચેલેન્જ
જૈન રેસીપી
દહીં વડા એ બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં બનતી વાનગી છે....સ્ટ્રીટ ફૂડ તરીકે તેમજ પાર્ટી- પ્રસંગો માં સાઈડ ડીશ તરીકે પીરસાય છે...સાઉથ ઇન્ડિયન તેમજ અન્ય રેસ્ટોરન્ટમાં પણ સર્વ કરવામાં આવે છે...ઘરમાં થી અવેલેબલ ખૂબ થોડા મસાલાથી બની જાય છે...
દહીં વડા (Dahi Vada recipe in Gujarati)
#PR
પર્યુષણ સ્પેશિયલ રેસીપી ચેલેન્જ
જૈન રેસીપી
દહીં વડા એ બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં બનતી વાનગી છે....સ્ટ્રીટ ફૂડ તરીકે તેમજ પાર્ટી- પ્રસંગો માં સાઈડ ડીશ તરીકે પીરસાય છે...સાઉથ ઇન્ડિયન તેમજ અન્ય રેસ્ટોરન્ટમાં પણ સર્વ કરવામાં આવે છે...ઘરમાં થી અવેલેબલ ખૂબ થોડા મસાલાથી બની જાય છે...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પલાળેલી અડદ દાળ ને મિક્સર જારમાં સ્મૂધ ગ્રાઈન્ડ કરી લો....બેટર ને મીઠું અને હિંગ ઉમેરી હાથે થી પાંચ સાત મિનિટ માટે ફીણી લો...ફીણવાથી ખીરું ફ્લોફી અને હલકું બની જશે...તેમાં સોજી અથવા ચોખાનો લોટ ઉમેરી મિક્સ કરી લો...સાઈડ પર રાખો...
- 2
હવે ગેસ પર એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરવા મુકો....તેલ આવી જાય એટલે મધ્યમ ફ્લેમ પર હાથેથી એક સરખા ગોળ વડા તળી લો.
- 3
એક પહોળા વાસણમાં છાશ લઈ લો...તેમાં મીઠું ઉમેરીને તળેલા વડા પલાળી દો..આ રીતે બધાજ વડા તળીને છાશમાં ઉમેરતા જાવ.... પાંચ સાત મિનિટ પલળે એટલે બે હાથની હથેળી વડે દબાવી...નિતારી ને એક પ્લેટમાં કાઢો.
- 4
હવે સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપર વલોવેલું દહીં પાથરી ઉપર ખાટી મીઠી ખજૂર આમલીની ચટણી...જીરું પાવડર અને મરચું પાવડર સ્પ્રીંકલ કરી સર્વ કરો...તો તૈયાર છે દહીં વડા....
Similar Recipes
-
સાબુદાણા વડા (Sabudana Vada recipe in Gujarati)
#EBWeek15#ff2ફરાળી રેસીપીસ આ વાનગી બાળકો તેમજ વડીલો બધાની પ્રિય છે...ઉપવાસમાં ફરાળી ડીશ તરીકે બ્રેકફાસ્ટ અને ડિનર માં બને છે તેમજ બીન ઉપવાસી લોકો પણ નાસ્તામાં એન્જોય કરે છે... Sudha Banjara Vasani -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25#dahivada દહીં વડા એક ઇન્ડિયન ચાટ છે જે લગભગ આખા સાઉથ એશિયામાં પ્રચલિત છે. દહીં વડા બનાવવા માટે અડદની દાળનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાનગીને ઠંડી પીરસવાથી તેને ખાવાની ખૂબ જ મજા આવે છે. Asmita Rupani -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4 #Week25 #Dahivada. અમારા ઘરમાં નાના-મોટા દરેકને આ દહીં વડા ખુબ જ ભાવે છે અને સોફ્ટ એટલા બધા થાય છે કે જેને દાંત ના હોય તોપણ હોશથી આ રેસીપી ને માણે છે Jayshree Doshi -
ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati)
#SJR#શ્રાવણ જૈન રેસેપી.#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
દહીં વડા શોટ્સ (Dahi Vada Shots Recipe In Gujarati)
#GA4#Week25#Dahivada.#post.1.દહીં વડા બધાને જ ભાવે એવી વસ્તુ છે. બધા અલગ અલગ દાળમાંથી દહીં વડા બનાવે છે મેં ફોતરા વાળી મગની દાળ ના દહીં વડા બનાવ્યા છે. અને મેં દહીં વડા ગ્લાસમાં બનાવીને દહીં વડા Shot બનાવ્યું છે. Jyoti Shah -
દહીં વડા (Dahi Vada Recipe in Gujarati)
#GA4 #Week25 #dahiwadaદહીં વડા એ એક સ્વાદિષ્ટ અને પ્રચલિત વાનગી છે. જેમાં અડદ ની દાળ ના વડા ને દહીં માં ડુબાડીને તૈયાર કરવામાં આવે છે. આ નાના મોટા બધાને બહુ પસંદ આવે છે. તમે તેને નાસ્તા તરીકે અથવા સાઇડ ડીશ તરીકે પીરસી શકો છો. Bijal Thaker -
-
દહીં વડા(Dahi vada recipe in gujarati)
#weekendઅહીંયા મેં દહીંવડા બનાવ્યા છે.જેમાં મગની ફોતરાવાળી દાળ નો ઉપયોગ અને અડદની દાળ નો પણ ઉપયોગ કર્યો છે. આમ જોઈએ તો મગની ફોતરા વગરની દાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ આ ફોતરા વાળી દાળને પલાળી અને તેના ફોતરા કાઢી નાખવાથી તે ખૂબ જ મીઠા લાગે છે. માટે મેં અહીંયા ફોતરાવાળી દાળ નો ઉપયોગ કર્યો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સોફ્ટ પણ બને છે Ankita Solanki -
-
દહીં વડા (Dahi vada recipe in Gujarati)
#par#cookpadindia#cookpadgujarati પાર્ટી સ્નેકસ આજે મે અડદ ની દાળ નાં દહીંવડા બનાવ્યા છે. અમારે ત્યાં પાર્ટી હોય ત્યારે આ પ્રકાર ના દહીંવડા તો હોય જ. મહેમાનો ને દહીંવડા વગર ની પાર્ટી અધૂરી લાગે. આદુ મરચા ઝીણા સમારેલા, ખાંડેલા આખા લાલ મરચા, ઝીણી સમારેલી મેથી અને હિંગ નું પ્રમાણ વધારે રાખી ને આ દહીંવડા તૈયાર થાય છે. Dipika Bhalla -
-
ત્રિરંગી દહીં વડા (Tri Color Dahivada Recipe In Gujarati)
#TR#SJR ત્રણ કલરના ધાન્ય માંથી આ વાનગી મેં બનાવી છે...મસૂર દાળ, ચોખા, લીલી મગ દાળ પલાળી, પીસી, દહીં વડા બનાવ્યા છે...કેસરી, સફેદ અને લીલો કલર ...જય હિન્દ...🇮🇳🙏 Sudha Banjara Vasani -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindiaસોફ્ટ રૂ જેવા પોચા દહીં વડા Ramaben Joshi -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#SD વડા,દહીં,મસાલા થી બનતું નોર્થ ઈન્ડિયા નું પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ છે.નાના મોટા પ્રસંગ માં નાસ્તા તરીકે હંમેશા દરેક જગ્યા એ જોવાં મળતાં હોય છે.ખાસ કરી ને ઉનાળા માં જો કોઈ પણ પ્રસંગ હોય તો દહીં વડા હોય જ કેમ કે એમાં વપરાતું દહીં ઠંડુ હોય ને ગરમી ની સિઝન માં ઠંડક વાળી વાનગીઓ ખૂબ ખાવા ની ઈચ્છા થાય. Bina Mithani -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
ગરમીમાં અને એય હોળી ના દિવસો માં ખવાતી ઠંડી ઠંડી ચાટ રેસિપી.....જે સ્ટ્રીટ ફૂડ તરીકે પહેલેથી પ્રખ્યાત છે. #SFC Rinku Patel -
-
-
શેકેલ પૌવાનો ચેવડો(No fry Rice flex chevdo recipe in Gujarati
#PRજૈન સ્પેશિયલ રેસીપી ચેલેન્જપોસ્ટ - 3 આ ચેવડો હેલ્થી... અતિ સ્વાદિષ્ટ અને સૌને પસંદ આવે છે..નાયલોન પૌવા,કાજુ,શીંગ, દાળિયા તેમજ સૂકા કોપરા અને સૂકા મરચા તેમજ મીઠા લીમડા વડે બનતી એક પારંપરિક વાનગી છે. Sudha Banjara Vasani -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#DIWALI2021દહીં વડા માં અડદની દાળ વપરાતી હોવાથી અમે કાળી ચૌદશને દિવસે બનાવીએ છીએ. Hemaxi Patel -
-
દહીં કચોરી ચાટ (Dahi Kachori Chaat Recipe In Gujarati)
#SFસ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જખૂબ જ ટેસ્ટી બને છે Falguni Shah -
દહીં વડા
દહીં વડા# મારા ઘેર ઉનાળા માં એ પણ બપોર ના સમયે લંચ માં સાઈડ ડીશ તરીકે ખવાય છે... ગરમી બહુ હોય છે, કશું ખાવાની ઈચ્છા ના થાય ત્યારે એક ડીશ માં પેટ ભરાઈ જાય છે.. Radhika Nirav Trivedi -
સૂરણ ની કટલેસ (Suran cutlet recipe in Gujarati)
#EBWeek15#ff2 રેસીપી સરળ અને સ્વાદિષ્ટ છે...ફરાળ માં પણ વાપરી શકાય છે અને બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં પણ પીરસી શકાય છે....સુરણ ફાઈબરથી ભરપૂર તેમજ ઔષધીય ગુણો ધરાવતું કંદમૂળ છે....પાઈલ્સની બીમારીની અકસીર દવા નું કામ કરે છે. Sudha Banjara Vasani -
-
રંગુની વાલ (Rangooni Vaal recipe in Gujarati)
#PRપર્યુષણ સ્પેશિયલ રેસીપી ચેલેન્જPost -6 Sudha Banjara Vasani -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25#Dahivada હાલ ગરમી ની શરુઆત થઇ રહી છે તો તેમા પ્રોટીન અને કેલ્લશિયમ થી ભરપૂર દહીંવડા ખાવા ની મજા માણો એક સીક્રેટ ટીપસ સાથે........ Sonal Karia -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25દહીં વડા એક એવી રેસિપી છે કે ગમે ત્યારે ખાઈ શકાય છે નાસ્તામાં સ્ટાર્ટર માં લંચમાં કે ડિનરમાં બધા માં લઇ શકાય છે અને બધાની ફેવરિટ હોય છે Kalpana Mavani
More Recipes
ટિપ્પણીઓ (4)