ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)

Amee Maniyar
Amee Maniyar @amee79
Jetpur

#PR Post 2

ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#PR Post 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકો દળેલી તૈયાર લાપસી
  2. 3/4 વાટકો પાણી
  3. 1/2 વાટકો ગોળ
  4. 2 ચમચીઘી
  5. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા ગોળ જીણો સમારી ગરમ પાણી મા સહેજ ઉકાળો.

  2. 2

    લાપસી મા ગરમ તેલ નું મોણ નાખી સરખી રીતે મિક્સ કરી તેમા ગોળ નુ પાણી નાખી દો.

  3. 3

    કુકર મા 1ગલાસ પાણી નાખી અને તેમા તૈયાર લાપસી વાળુ બાઉલ ઢાંકી ને મૂકી દો અને એક સિટી વગાડો.

  4. 4

    કુકર ઠંડું થાય પછી લાપસી બહાર લઈ ઉપર ઘી નાખી અને પિરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amee Maniyar
Amee Maniyar @amee79
પર
Jetpur

Similar Recipes