તલધારી ફાડા લાપસી (Tildhari Fada Lapsi Recipe In Gujarati)

મીનાક્ષી માન્ડલીયા
મીનાક્ષી માન્ડલીયા @cook_19387180

તલધારી ફાડા લાપસી (Tildhari Fada Lapsi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકો ફાડા લાપસી નો લોટ
  2. 1/2 વાટકો ઘી
  3. 1 વાટકો ગોળ
  4. 2 ચમચીતલ
  5. ડ્રાયફ્રુટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘી મૂકી લાપસી ના લોટ ને શેકી લેવો ત્યારબાદ ગોળ ગરમ પાણી કરી

  2. 2

    તેને અંદર એડ કરી મેવા લાપસી ઓવનમાં બનાવી છે બે મિનીટ માઈક્રો વેવ માં મૂકી દેવું લાપસી હલાવી લેવી ત્યારબાદ બે મિનીટ પછી માઈક્રોવેવમાં મૂકી દેવી ઓવનમાં લાપસી ખુબ જ સરસ બને છે છેલ્લે તેમાં તલ એડ કરવા આપણી તલધારી લાપસી ફાડા લાપસી તૈયાર શું કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
મીનાક્ષી માન્ડલીયા
પર

ટિપ્પણીઓ

Similar Recipes