વેજ હક્કા નૂડલ્સ (Veg. Hakka Noodles Recipe In Gujarati)

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામનુડલ્સ
  2. 1 વાટકીકેપ્સીકમ
  3. 1 વાટકીગાજર
  4. 1 વાટકીકોબી
  5. 1 વાટકીડુંગળી
  6. 1 ચમચીટોમેટો સોસ
  7. 1 ચમચીરેડ ચીલી સોસ
  8. 1 ચમચીગ્રીન ચીલી સોસ
  9. 1+1/2 ચમચી સોયા સોસ
  10. 1 ચમચીવિનેગર
  11. 1/4 ચમચીમરી પાઉડર
  12. સ્વાદ પ્રમાણેમીઠું
  13. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલાં નૂડલ્સને ગરમ પાણીમાં મીઠું નાખીને બાફી લો.પછી ચાળણીમાં કાઢીને તેના પર ઠંડું પાણી નાખી દો.

  2. 2

    હવે ઉપર મુજબ બધા શાકભાજીને લાંબા સમારી લો.

  3. 3

    હવે એક વાસણમાં બે ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં ગાજર અને ડુંગળી ઉમેરો ત્યાર પછી તેમાં કોબી અને કેપ્સિકમ ઉમેરી બરાબર મિક્ષ કરી બે-ત્રણ મિનિટ સુધી સાંતળી લો.

  4. 4

    ત્યાર પછી તેમાં ઉપર મુજબ બધા સોસ ઉમેરી દો અને બરાબર મિક્ષ કરી લો.

  5. 5

    પછી તેમાં નૂડલ્સ ઉમેરી ઉપરથી મરી પાઉડર અને વિનેગર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો પછી ગેસ બંધ કરો.

  6. 6

    તૈયાર છે વેજ નૂડલ્સ.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyotsana Prajapati
પર

Similar Recipes