વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
Veraval

વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
  1. ૨ કપબાફેલાં નુડલ્સ
  2. ૧ કપમિક્સ શાક (કોબી, ગાજર, ડૂંગળી, કેપ્સીકમ લાંબા સમારેલા)
  3. ૧/૨ ચમચીઆદું મરચાં
  4. ૧ ચમચીબારીક સમારેલાં લસણ
  5. ૧/૪ ચમચીઅજમો
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૪ ચમચીતેલ
  8. ૩ ચમચીરેડ ચીલી સોસ
  9. ૩ ચમચીસોયા સોસ
  10. ૧ ચમચીગ્રીન ચીલી સોસ
  11. ૧/૪ ચમચીલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    એક પેનમાં તેલ ગરમ કરો ત્યાબાદ તેમાં અજમો ઉમેરો અને આદું મરચાં અને લસણ ઉમેરો અને બરાબર સાંતળો અને ત્યાર બાદ તેમાં ડુંગળી ઉમેરો અને તેને સાંતળો

  2. 2

    ત્યારબાદ તેમાં બધા શાક ઉમેરો અને તેને સાંતળી લો ત્યાર બાદ તેમાં મીઠું અને બધા સોસ ઉમેરો અને બરાબર મિક્સ કરી તેમાં નૂડલ્સ ઉમેરી બરાબર મિક્સ કરી લો

  3. 3

    એક પ્લેટ લો અને લીલી ડુંગળી થી સજાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

Similar Recipes