પૌવા નો ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16

#PR
Post 14

શેર કરો

ઘટકો

20 - 25 મિનિટ
5 વ્યક્તિ માટે
  1. 1 મોટો બાઉલ પાતળા પૌવા
  2. 3 ટી સ્પૂનતેલ
  3. 1 ટી સ્પૂનદાળિયા
  4. 1/2 ટી સ્પૂનશીંગદાણા
  5. 1/2 ટી સ્પૂનકીસમીસ
  6. 1/2 ટી સ્પૂન કાજુ ના ટુકડા
  7. સ્વાદ અનુસાર મીઠું
  8. 1 ટી સ્પૂનહળદર
  9. 1/8 ટી સ્પૂનલાલ મરચું
  10. 1/8 ટી સ્પૂનહિંગ
  11. 4-5 ટી સ્પૂનબૂરું ખાંડ
  12. લીમડો (optinal)

રાંધવાની સૂચનાઓ

20 - 25 મિનિટ
  1. 1

    પાતળા પૌવા ને કડાઈ માં કઈ જ લીધા વગર ધીમા તાપે શેકી લેવા. સતત હળવા હાથે હલાવતા રેહવુ. 5 - 7 મિનિટ માં પૌવા શેકાઈ જશે. પૌવા ને હાથ થી તોડી ને check કરી લેવા.

  2. 2

    બીજી કડાઈ માં તેલ મૂકી દાળીયા,શીંગદાણા,કાજુ ના ટુકડા, કીસમીસ બધું તળી બાજુ માં લઈ લેવું.

  3. 3

    તે જ કડાઈ માં તેલ મૂકી તે ગરમ થાય એટલે બધું તળેલું અને મસાલા ઉમેરી શેકેલા પૌવા ઉમેરી હલાવી લેવું.

  4. 4

    બધું બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી ને બૂરું ખાંડ ઉમેરી હલાવી દેવી. ખાંડ ગેસ બંધ કરી ને જ ઉમેરવી. ઠંડુ થાય પછી air tight ડબ્બા માં ભરી દેવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

ટિપ્પણીઓ (9)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Hello dear 🙋
All your recipes are yummy & delicious . You can check my profile and like, comment, follow me if u wish 😊😊

Similar Recipes