ગોળ ના લાડુ (Jaggery Ladoo Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 થી 4 વયકતી
  1. 2 કપધઉં નો જાડો લોટ
  2. 1 નાનો કપગોળ
  3. 1 નાનો કપઘી
  4. 1 નાની ચમચીઇલાયચી પાઉડર
  5. ૧/૨ નાની ચમચીજાયફળ પાઉડર
  6. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક બાઉલ મા ધઉં નો જાડો લોટ લઈ તેમાં મૂઠી પડતું મોણ નાખી હલાવી જરૂર મુજબ પાણી નાખી કઠણ લોટ બાંધો

  2. 2

    કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે લોટ માંથી મુઠીયા વાળી ગુલાબી થાય ત્યાં સુધી તળી લેવા

  3. 3

    ઠંડા પડે એટલે ક્રશ કરી ચાળી લ્યો ગોળ નાખી ઉપર ગરમ ઘી રેડી હલાવી લ્યો તેમાં ઇલાયચી અને જાયફળ પાઉડર નાખી હલાવી લ્યો

  4. 4

    મન ગમતી સાઈઝ ના લાડુ વાળો તૈયાર છે સ્વાદિષ્ટ ગોળ ના લાડુ આ લાડુ આજે (ગણેચતુર્થીના) બધા ના ઘરે બનાવાય છે અને ધરાવાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes