જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)

Palak Modi
Palak Modi @cook_26368484
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો માટે
  1. મુઠ્ઠી બાસમતી ચોખા
  2. ૧ ટી સ્પૂનજીરું
  3. ૧ ટી સ્પૂનઘી
  4. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌથી પહેલા 1/2 કપ ચોખા લઈશુ, તેને બે થી 3 વાર ધોઈ નાંખીશુ, પછી તેને એક તપેલી મા જરૂર મુજબ પાણી રેડી 30 મિનિટ જેવું પલાળી રાખીશુ.

  2. 2

    પછી એમાંથી એ પાણી કાળી નાંખીશુ, અને પછી જરૂર મુજબ એક મોટી તપેલી મા રાઈસ અને પાણી નાંખીશુ, એમાં થોડું મીઠું એડ કરીશુ.

  3. 3

    પછી એને 30 મિનિટ સુધી ગેસ પર બાફવા મુકીશુ, અને એ બફાઈ જાય એટલે એંને એક કાના વાળા બોલ મા કાળી લઈશુ.

  4. 4

    પછી એને એક કડાઈ વગાર માટે ઘી મુકીશુ એમાં થોડું જીરું એડ કરીશુ વઘાર થાય એટલે એને ભાત મા રેડી દઈશુ, પછી એમાં ધાણા થોડા ભભરાવી દઈશુ એટલે એને એકલું ખાવાની પણ ખુબ જ મજા આવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Palak Modi
Palak Modi @cook_26368484
પર

Similar Recipes