ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)

Bhavna Odedra
Bhavna Odedra @bko1775
Jamnagar(Sikka)

#GCR

ભાખરી ના લાડુ ખુબ ઝડપથી થઈ જાય છે, ગરમ ગરમ ખાવામાં ખુબ સરસ લાગે છે અને હેલ્ધી પણ છે

ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)

#GCR

ભાખરી ના લાડુ ખુબ ઝડપથી થઈ જાય છે, ગરમ ગરમ ખાવામાં ખુબ સરસ લાગે છે અને હેલ્ધી પણ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૨ વાટકાભાખરી નો લોટ
  2. ૩ ચમચીચણાનો લોટ
  3. ઘી/ તેલ ચમચી મોણ માટે
  4. પાણી જરૂર મુજબ
  5. ૧/૨ વાટકીગોળ દેશી
  6. ૧/૨ વાટકીઘી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    લોટ મા મોણ નાખી ભાખરી માંટે કઠણ લોટ બાંધવો, ૧૦ મીનીટ પછી ભાખરી વ઼ળીતાવડી પર મીડીયમ ફ્લેમ પર બધી ભાખરી શેકી લો

  2. 2

    ભાખરી ના ટુકડા કરી મીક્સચર મા પીસી લો, હવે પેનમાં ગોળ લેવો, ગોળ થોડો ઓગળે તેમા ઘી નાખી બરાબર મીક્સ કરી ગેસની ફ્લેમ ઓફ કરી, ભાખરી નો તૈયાર કરેલો ભુકો નાખી દો

  3. 3

    બરાબર મીક્સ કરી લાડુ વાળી લો, તૈયાર છે ગણપતિ બાપાની પ્રસાદી માટે ધરવામાં આવતા લાડુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Odedra
Bhavna Odedra @bko1775
પર
Jamnagar(Sikka)

Similar Recipes