ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15

#શ્રાદ્ધ ની પ્રસાદી

ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)

#શ્રાદ્ધ ની પ્રસાદી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મીનીટ
૩ નંગ
  1. વાટકો ભાખરી નો લોટ
  2. ૧/૩વાટકો ગોળ
  3. ૧/૩વાટકો ઘી
  4. મોણ માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૫ મીનીટ
  1. 1

    લોટ માં મોણ નાખી કઠણ લોટ બાંધવો પછી ૫ મીનીટ ઢાંકી ને રાખી દો

  2. 2

    પછી ભાખરી બનાવી લો

  3. 3

    ઠંડી થવા દો પછી મીક્ષરમાં ભુક્કો કરી લેવો

  4. 4

    કડાઈમાં ઘી ગોળ ની પાર તૈયાર કરી લો પછી ભાખરી નો ભુક્કો મીક્સ કરો

  5. 5

    લાડવા ના મોલ્ડ માં આકાર આપી દો તૈયાર છે હેલ્ધી લાડુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

Similar Recipes