રવા ખીર (Rava Kheer Recipe In Gujarati)

Dipti Dave
Dipti Dave @cook_26305419
Ahmedabad

રવા ખીર (Rava Kheer Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૪ વ્યક્તિઓ
  1. ૧/૨ લીટર દૂધ
  2. ૩ ચમચી રવો
  3. ૪ ચમચીખાંડ
  4. ૧/૨ ચમચીઈલાયચી
  5. ૧/૨ કપબદામ, કાજુ,પિસ્તા,દ્રાક્ષ મિક્સ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    તપેલીમાં ધુધ ને ગરમ કરવું તેમાં ખાંડ મિક્સ કરવી એક ઉભરા બાદ તેમાં રવો મિક્સ કરવો

  2. 2

    પાચ મિનિટ ગરમ કરતા ખીર ધટ્ટ થશે તેમાં ઈલાયચી, દ્રાય ફ્રુટ મિક્સ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipti Dave
Dipti Dave @cook_26305419
પર
Ahmedabad

Similar Recipes