ખીર (Kheer Recipe in Gujarati)

Vina Mandora
Vina Mandora @cook_27576128
શેર કરો

ઘટકો

  1. 1 લિટરદૂધ
  2. 50 ગ્રામમખાના
  3. ખાંડ
  4. 2 ચમચીબટર
  5. 1 ચમચીકાજુ બદામ
  6. ૨ ચમચીપિસ્તા
  7. ઈલાયચી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મખાના ને બટર મૂકી શકો

  2. 2

    મખાના ને ધીમે તાપ પર કુરકુરા થાય ત્યાં સુધી શકો

  3. 3

    બાજુમાં ગરમ દૂધ કરવા મુકો મખાના શકાય પછી તમાં ગરમ દૂધ ઉમેરો

  4. 4

    તે મને દસ મિનિટ માટે ઉકાળો

  5. 5

    વચ્ચે વચ્ચે હલા વ તાં રહો ઉપર ઈલાયચી પાઉડર નાખો

  6. 6

    કાજુ બદામ ઉમેરો તૈયાર છે મખાના ખીર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vina Mandora
Vina Mandora @cook_27576128
પર

Similar Recipes