રવા લાડુ(Rava Laddu Recipe In Gujarati)

surabhi rughani @cook_25712047
#સાઉથ
રવા લાડુ સાઉથ ની પ્રખ્યાત સ્વીટ છે. એકદમ ટેસ્ટી એન્ડ માઉથ વોટરરિંગ સ્વીટ છે.
રવા લાડુ(Rava Laddu Recipe In Gujarati)
#સાઉથ
રવા લાડુ સાઉથ ની પ્રખ્યાત સ્વીટ છે. એકદમ ટેસ્ટી એન્ડ માઉથ વોટરરિંગ સ્વીટ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેન માં 2 ચમચા ઘી લો તેમાં રવો લો.
- 2
કાજુ, બદામ, પિસ્તા ને એક પેન માં લઇ ઘી ઉમેરી સેકી લો.
- 3
રવો ગુલાબી રંગ લાઈટ રવો સેકો ને પછી તેમાં શેકેલા કાજુ, બદામ,પિસ્તા,કેસર,ઈલાચી પાઉડર ઉમેરી તેમાં 1 ચમચો મલાઇ નાખી.
- 4
ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો. થોડી વાર પાછું સેકો. ત્યારબાદ પેન નીચે લય લાડુ વાડી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રવા કોપરા લાડુ (Semolina Coconut Laddu Recipe In Gujarati)
#પ્રસાદ#ravakopraladdu#cookpadindia#cookpadgujarati#રવા કોપરા લાડુSonal Gaurav Suthar
-
ડ્રાયફ્રૂટ્સ રવા લાડુ (Dryfruits Rava Ladoo Recipe In Gujarati)
#CookpadTurns4, #Dryfruits_Recipe,Dryfruits Rava Ladooડ્રાયફ્રૂટ્સ રવા લાડુ બહુ જલ્દી બની જાય એવા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક લાડુ છે. Manisha Sampat -
કોપરા ના લાડુ (kopara laddu recipe in gujarati)
#PR#GCR#Post1દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. અહીં મેં ગણપતિ દાદાને પ્રસાદ માં ધરાવવા માટે કોપરા ના લાડુ બનાવ્યા છે. કોપરા ના લાડુ એકદમ ઝડપથી બની જાય છે અને આ લાડુ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
બેસન અને રવા ના લાડુ(besan and rava ladu in Gujarati)
#માઇઇબુક#post 13ઘણા લોકો બેસન ના એકલા લાડુ બનાવતા હોય છે તો આજે મને વિચાર આવ્યો કે હું એની સાથે રવો એડ કરી ને બનાવું, અને એ ખાવા મા ખૂબ જ સોફટ અને રવા ને લીધે ધાનેદાર લાગે છે અને એકદમ ઓછા ઘી મા બનાવી શકાય છે. Jaina Shah -
ડ્રાયફ્રુટ રવા શીરો (Dryfruit Rava Sheera Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#sweetઆપણે રવાનો શીરો ખાઈએ છીએ પણ તેના પોષક તત્વો વિશે જાણતા હોતા નથી. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રવાનો શીરો ઉપયોગી છે શીરા ને એક ઉર્જાનું પાવર હાઉસ માનવામાં આવે છે. રવામાં આયર્ન, મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જેનું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે, ઊંઘ પણ સારી આવે છે. Neeru Thakkar -
ગુલકંદ રવા કેસરી
#દિવાળી#ઇબુક#day27દિવાળી ની શુભ કામના સાથે આ મીઠા મધુરા અને સુગંધિત બોલ્સ આપ સૌના માટે હાજર છે. જેમાં મેં ગુલકંદ અને સૂકો મેવો ભરી ને રવા કેસરી બોલ્સ બનાવ્યા છે. Deepa Rupani -
રવા ના લાડુ (Rava Ladoo Recipe In Gujarati)
#TR#cookpad#cookpadindia#cookpadgujarati#sweetઆઝાદી કા અમૃત મહોત્સવની વધાઈ!ભારત દેશના સ્વાતંત્ર દિન ,તથા અમૃત મહોત્સવ નિમિત્તે તિરંગાની થીમ પર રવાના લાડુ બનાવ્યા છે. Neeru Thakkar -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#GCRગણપતિ બાપા ને જેટલી મીઠાઈ ધરીએ તે ઓછી છે. અહીં મેં ગણપતિ બાપા ને પ્રસાદ માં રવાનો શીરો ધયૉ છે. Chhatbarshweta -
-
રવા નો શીરો (rava no shiro recipe in Gujarati)
#GA4#Week4#ગુજરાતી શીરા,ઘણા પ્રકારનાં બનાવી શકાય છે. આ શીરો ઓર્ગેનીક ગોળ માંથી બનાવ્યો છે. જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Bina Mithani -
-
રવા કેક(rava cake recipe in gujarati)
#Gc ગણેશ ચતુર્થી ના પર્વ પર આજે મેં રવા કેક બનાવી છે જે તમારી સાથે શેર કરું છું Jyoti Varu Varu -
બેસન રવા લાડુ (Besan Rava Ladoo Recipe In Gujarati)
સામાન્ય રીતે એવી માન્યતા છે કે મિષ્ટાન્ન બનાવવા માટે ઘણો ટાઈમ જોઈએ, પરંતુ એવુ નથી. અમુક સ્વીટ્સ એવી પણ છે જે ખૂબ જ ફટાફટ બની જાય છે અને તે બધાને ભાવે પણ ખૂબ છે.આ લાડું ખૂબ ઓછા ઘીમાં બની જાય છે, અને ખાવામાં ખૂબ જ સોફટ, રવાનાં લીધે દાણેદાર લાગે છે.#rainbowchallenge#week1#yellowrecipes#RC1#ladoo#sweets#besanravaladdu#cookpadgujarati#cookpdindia Mamta Pandya -
રવા કેસરી
#મીઠાઈરવા કેસરી સાઉથ ઇન્ડિયન સ્વીટ ડીશ છે જે પ્રસાદ માટે તેમજ તહેવારો માં બનાવાય છે Kalpana Parmar -
રવા ડ્રાયફ્રુટ લાડુ (Rava Dryfruit Ladoo Recipe In Gujarati)
#GCRભાદરવા સુદ ચોથ થી ચૌદશ સધી ભગવાન ગણેશની સ્થાપના કરી પુજા અર્ચના કરી વિવિધ પ્રકારના લાડુ ધરાવવામાં આવે છે, મેં આજે રવા ના લાડુ ધરાવ્યા છે Pinal Patel -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2 White colour#Sun weekendરવા નો શીરો સત્યનારાયણ ભગવાનની કથા માં પ્રસાદ માટે બનાવામાં આવે છે. આ શીરો નાના મોટા બધાને ખૂબ જ ભાવે છે અને સત્યનારાયણ ભગવાનને ધરાવ્યા બાદ આ પ્રસાદી ના શીરા નો સ્વાદ ખૂબ જ મીઠો લાગે છે. Hetal Siddhpura -
પાઈનેપલ કેસરી (Pineapple Kesari Recipe In Gujarati)
#ST કેરાલા ની પ્રસિદ્ધ વાનગી છે મિષ્ટાન તરીકે પીરસાય છે Bhavna C. Desai -
રવા ના ગુલાબ જાંબુ(Rava Na GulabJambu Recipe In Gujarati)
રવા ના ગુલાબ જાંબુ જે ખાવા માં ખુબજ સોફ્ટ અને જ્યુસી લાગે છે Riddhi Kanabar -
બેસન લાડુ(Besan Ladoo Recipe in Gujarati)
રવા બેસન ના લાડુ એ દિવાળીમાં બનતી પારંપરિક મહારાષ્ટ્રીયન રેસીપી છે. દિવાળી લાડુ અને ચિવડા વગર અધૂરી. આ લાડુ જલ્દી થી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ છે.#કૂકબુક Jyoti Joshi -
વધેલી રોટલી ના ગોળવાળા લાડુ (Leftover Rotli Gol Laddu Recipe In Gujarati)
#Fam#Ladoવધેલી રોટલીના ગોળવાળા લાડુ ખાવાની ખૂબ જ મજા આવે છે. રોટલી વધી હોય તો શું બનાવવું એવું થાય છે કેટલીક વાર રોટલીના ટુકડા કરી તેને શેકી ને ચેવડો બનાવું છું. આજે મેં લાડુ બનાવ્યા છે. નાના બાળકો સ્વીટ માંગે તો આ બનાવી આપો તો હેલ્થ માટે પણ ઘણું સારૂ છે. Jayshree Doshi -
કેસર રવા મોદક (Kesar Rava Modak Recipe In Gujarati)
રવા કેસર મોદક ટેસ્ટ માં સારા લાગે છે અને જલ્દી થી બની પણ જાય છે Khushbu Sonpal -
રવા લાડુ (Suji Laddu Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું દિવાળી મીઠાઈ રવાના લાડુ. આ લાડુ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને સરળતાથી બની જાય છે. દિવાળીનો તહેવાર છે ત્યારે બધા અલગ અલગ મીઠાઈ બનાવતા હોય છે. તો આજે હું બનાવું છું રવાના લાડુ. તો ચાલો આજે આપણે રવાના લાડુ ની રેસીપી શરૂ કરીએ.#કુકબૂક Nayana Pandya -
-
-
લાડુ(laddu recipe in Gujarati)
#મોમલાડુ તો બધાને પસંદ જ હોય છે પરંતુ મારા મમ્મીને ખુબ ભાવે લાડુ. મારા મમ્મીને ઘરે દર મંગળવારે ચુરમા ના લાડુ બનાવી ગણપતી દાદા ને પ્રસાદમા ધરાવે. અેટલે મને લાડુ ભાવે તો આજે મમ્મી માટે મે પણ લાડુ બનાવ્યા. ER Niral Ramani -
-
ગુંદરના લાડુ (Gundar Laddu Recipe In Gujarati)
ઠંડી માં વસાણા ખાવાનું બહુ મહત્વ છે.એમાં શરીર ને ગરમી અને શક્તિ આપતા વિવિધ પદાર્થો ઉમેરવામાં આવે છે. મેં ગુંદર, સૂકા મેવા ઉમેરીને લાડુ બનાવ્યા છે. જે સ્વાદ માં તો સારા બન્યા જ છે અને પૌષ્ટિક પણ છે.#GA4 #Week14 Jyoti Joshi -
મખાના રબડી(Makhana rabdi recipe in Gujarati)
મખાના રબડી એ ઉત્તર ભારતની પ્રખ્યાત રેસીપી છે#GA4#Week13Drashti Sojitra
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2White Colourરવા નો શીરો એક પરંપારગત વાનગી છે. મારી ખુબ જ ફેવરિટ છે. મારી ઘરે કોઈ તહેવાર પર કે કોઈ મહેમાન આવે ત્યારે સ્વીટ માં બને છે પણ આ એક વિસરાતી વાનગી થઇ ગઈ છે પણ મારી ઘરે તો બને જ છે. સત્યનારાયણ ની કથા માં તો આ શીરો અચૂક પ્રસાદ માં હોય જ છે તો ચાલો એની રેસીપી હું શેર કરું છું... Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13512061
ટિપ્પણીઓ (2)