રવા કેસરી (Rava Kesari Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પૅન માં ઘી મૂકી રવાને શેકી લેવો
- 2
પછી તેમાં દૂધ નાંખી ચડવા દેવું પછી તેમાં 1કપદૂધમાં થોડું કેસર નાંખી મિક્સ કરી લઇ ખાંડ નાંખી ખાંડ નુ પાણી બળી જાય ત્યાં સુધી થવા દેવું
- 3
તેમાં ઈલાયચી નો ભૂકો અને દ્રાક્ષ અને બદામ ની કતરણ નાંખી મિક્સ કરી ઘી છૂટું પડે એટલે ઉતારી લેવું
- 4
સર્વિગ બાઉલમાં લઇ દ્રાક્ષ અને બદામ થી ગાર્નિશ કરી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેંગો કેસરી (Mango Kesari Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiમેંગો કેસરી (મેંગો ફ્લેવર શીરો)મને મારા મમ્મી ના હાથે બનેલો રવા ની શીરો બહુજ ભાવે છે. ઘણી વખત બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ સારો નાતો બનતો. આજે મે મમ્મી જોડે બરાબર માપ સાથે બનાવ્યો તો એકદમ પરફેક્ટ બન્યો છે.મે અહી એક ટ્વીસ્ટ આપી છે. મે આજે મેંગો ફ્લેવર નાખી શીરા નો ટેસ્ટ વધારે સારો થઈ ગયો છે.મેંગો કેસરી સુજી ના શીરા નું ૧ સાઉથ ઇન્ડિયન વેરસીઓન છે. આ કેરી ની સીઝન મા ૧ નવી ડીશ લઈને આવી છું. આશા રાખું છુ કે તમને બધાને પસંદ આવશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
કેસરી ભાત/રવા કેસરી(Kesari Bhath Recipe In Gujarati)
#સાઉથ#કર્ણાટક#બેંગ્લોરપોસ્ટ 2 કેસરી ભાત/રવા કેસરીઆ કેસરી ભાત બેગ્લોરમાં સ્વીટમાં યુઝ થાય છે અને તેમાં ખાંડની ચાસણી યુઝ થાય છે,પણ મેં કેસરવાળુ દૂધ યુઝ કર્યું છે.બીજો કેસરી ભાત હોય છે તે રાઈસ એટલે કે આપણે ચોખાનો ભાત જે બનાવીએ છે તેને સ્વીટ ટેસ્ટ આપીને બનાવાય છે. Mital Bhavsar -
રવા કેસરી (Rava Kesari Recipe In Gujarati)
#GA4#WEEK15#JAGGERY**રવા કેસરી ગોળ ના પાણી ના ઊપયોગ કરીને બનાવ્યો છે. Mrs Viraj Prashant Vasavada -
-
કોકોનટ રવા કેસરી (Coconut Rava Kesari Recipe In Gujarati)
#KER જે રવા અને કોકોનટ માંથી બનતી કેરલા ની સ્પેશિયલ સ્વીટ છે.ખાંડ ને બદલે ગોળ નો ઉપયોગ કરીને બનાવી છે. Bina Mithani -
કેસર રવા મોદક (Kesar Rava Modak Recipe In Gujarati)
રવા કેસર મોદક ટેસ્ટ માં સારા લાગે છે અને જલ્દી થી બની પણ જાય છે Khushbu Sonpal -
-
ગુલકંદ રવા કેસરી
#દિવાળી#ઇબુક#day27દિવાળી ની શુભ કામના સાથે આ મીઠા મધુરા અને સુગંધિત બોલ્સ આપ સૌના માટે હાજર છે. જેમાં મેં ગુલકંદ અને સૂકો મેવો ભરી ને રવા કેસરી બોલ્સ બનાવ્યા છે. Deepa Rupani -
રવા નો શિરો (Rava No Shiro Recipe In Gujarati)
આજે હું રવા ના શીરા ની રેસિપી લઇ ને આવી છું.. તો મિત્રો તમને જરુર ગમશે. 🙏 #GA4 #Week6 shital Ghaghada -
ડ્રાયફ્રુટ રવા શીરો (Dryfruit Rava Sheera Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#sweetઆપણે રવાનો શીરો ખાઈએ છીએ પણ તેના પોષક તત્વો વિશે જાણતા હોતા નથી. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રવાનો શીરો ઉપયોગી છે શીરા ને એક ઉર્જાનું પાવર હાઉસ માનવામાં આવે છે. રવામાં આયર્ન, મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જેનું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે, ઊંઘ પણ સારી આવે છે. Neeru Thakkar -
-
-
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#HR#હોળી સ્પેશ્યલ રેસીપીહોળી નાં તહેવાર પર લાલજી ને ધરાવવા માટે કંઈ મીઠું તો જોઈએ જ..તો મેં પ્રસાદ માટે શીરો બનાવ્યો.. Sunita Vaghela -
-
-
કેસર રવા નાં મોદક (Kesar Rava Modak Recipe In Gujarati)
આજે બાપા માટે રવાનાં મોદક કેસર ફ્લેવર થી બનાવ્યા છે. કેસર ન હોય તો કેસરી ફુડ કલર અને કેસર એસન્સનો પણ ઉપયોગ કરી શકાય. Dr. Pushpa Dixit -
રવા કેસરી
#મીઠાઈરવા કેસરી સાઉથ ઇન્ડિયન સ્વીટ ડીશ છે જે પ્રસાદ માટે તેમજ તહેવારો માં બનાવાય છે Kalpana Parmar -
-
-
રવા કેસરી
#goldenapron2વીક -5 તમીલનાડુ રવા કેસરી એ તમિલનાડુ ની સ્વીટ ડીશ છે જે લગ્ન પ્રસંગમાં બનાવાય છે... Neha Suthar -
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2White Colourરવા નો શીરો એક પરંપારગત વાનગી છે. મારી ખુબ જ ફેવરિટ છે. મારી ઘરે કોઈ તહેવાર પર કે કોઈ મહેમાન આવે ત્યારે સ્વીટ માં બને છે પણ આ એક વિસરાતી વાનગી થઇ ગઈ છે પણ મારી ઘરે તો બને જ છે. સત્યનારાયણ ની કથા માં તો આ શીરો અચૂક પ્રસાદ માં હોય જ છે તો ચાલો એની રેસીપી હું શેર કરું છું... Arpita Shah -
કેસરી સુજી હલવા (Kesari Suji Halwa Recipe In Gujarati)
#સાઉથ સ્વીટ ડિશ માં કેસરી હલવો બનાવામાં આવે છે. જેને આપણે રવાનો સિરો કહીએ છીએ..માત્ર આ સિરા માં કેસર / ફૂડ કલર ઉમેરવામાં આવે છે.... Tejal Rathod Vaja -
-
રવાનો શીરો(Rava no sheero recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સ/લોટ#week2પોસ્ટ - 12 ઘણી વાર સવારમાં આપણે ગરમ નાસ્તો બનાવીયે ત્યારે પૌવા કે ઉપમા જેવો થોડો સ્પાઈસી નાસ્તો બનાવતા હોઈએ છીએ...પણ જો ઘરમાં વડીલો કે નાના બાળકો હોય તો કંઈ ગરમ સ્વીટ ખાવાનું પસંદ કરે છે ...રવાનો શીરો ખૂબ જલ્દી બની જાય છે અને શ્રી પ્રભુને સવારમાં પ્રસાદ માં પણ ધરાવી શકાય ..ચાલો બનાવીયે... Sudha Banjara Vasani -
રવા લાડુ(Rava Laddu Recipe In Gujarati)
#સાઉથરવા લાડુ સાઉથ ની પ્રખ્યાત સ્વીટ છે. એકદમ ટેસ્ટી એન્ડ માઉથ વોટરરિંગ સ્વીટ છે. surabhi rughani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15598321
ટિપ્પણીઓ (2)