શીંગ દાળિયાનાં લાડુ (Shing Daliya Ladoo Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
બાપ્પાને ધરવા શીંગ-દાળિયાનાં લાડુ બનાવ્યા. રોજ અવનવી ફ્લેવરના લાડુ બનાવી બાપ્પાને ધર્યા પણ આજે કંઈ જ આડિયા નહોતો આવતો. પછી અચાનક આ લાડુ બનાવવાનો વિચાર આવ્યો ને બની ગયા મસ્ત મજાના લાડુ.
શીંગ દાળિયાનાં લાડુ (Shing Daliya Ladoo Recipe In Gujarati)
બાપ્પાને ધરવા શીંગ-દાળિયાનાં લાડુ બનાવ્યા. રોજ અવનવી ફ્લેવરના લાડુ બનાવી બાપ્પાને ધર્યા પણ આજે કંઈ જ આડિયા નહોતો આવતો. પછી અચાનક આ લાડુ બનાવવાનો વિચાર આવ્યો ને બની ગયા મસ્ત મજાના લાડુ.
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સર જારમાં શીંગ દાણા- દાળિયા અને તલ ક્રશ કરી થાળીમાં કાઢી લો.
- 2
હવે એમાં છીણેલો ગોળ અને ઘી ઉમેરી બધું મિક્સ કરો. હવે નાના લાડુ વાળી બાપાને ધરાવો.
Similar Recipes
-
શીંગ દાળિયા ના લાડુ નો પ્રસાદ (Shing Daliya Ladoo Prasad Recipe In Gujarati)
#DIWALI2021#cookpadindia#cookpadgujrati Jayshree Doshi -
ખારી શીંગ (Khari Shing Recipe In Gujarati)
કઈક તો biting જોઈએ ને?અને ઘરે બનાવેલું હોય એટલે ચોખ્ખું પણ હોય .આજે સમય મળતાં ખારીસીંગ બનાવવાનો વિચાર આવ્યો, ઘર માં શીંગ તો હોય જ એટલે ફટાફટ બનાવી દીધી.. Sangita Vyas -
દાળિયા તલ અને શીંગ ની ચીકી (Daliya Til Shing Chiki Recipe In Gujarati)
ઉતરાયણ આવે ત્યારે આપણે જાત જાતની ચીકીઓ બનાવીએ છીએ શીંગ તલ દાળિયા અને ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરીને ચીકી બનાવી શકાય#US#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
તલ અને શીંગ ની ચીકી (Til Shing Chiki Recipe In Gujarati)
ચીક્કી તલ અને શીંગ ની#GA4 #Week18 Harshida Thakar -
-
દાળિયા નાં લાડુ (Daliya na ladoo recipe in Gujarati)
ગોળ નાં ઉપયોગ થી બનતા દાળિયાના લાડુ શિયાળા દરમિયાન બનાવવામાં આવતી ખૂબ જ હેલ્ધી વસ્તુ છે જે બાળકોને નાસ્તામાં આપી શકાય. ખાસ કરીને ઉત્તરાયણના સમયે આ લાડુ બનાવવામાં આવે છે. ચણા અને ગોળ નું કોમ્બિનેશન આ લાડુ ને ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી બનાવે છે.#US#cookpadindia#cookpad_gu spicequeen -
બેસનના લાડુ (Besan Laddu Recipe In Gujarati)
#GA4#Week14મારા પરિવારમાં બધાને જમવા માં કંઈક ગળ્યું જોઈએ માટે મને વિચાર આવ્યો કે લાવને બેસનના લાડુ બનાવું મેં આજે પરફેક્ટ માપ સાથે મસ્ત મજાના બેસનના લાડુ બનાવ્યા છે. Komal Batavia -
ફરાળી લાડુ
#RB20#Week20#SJRશાસ્ત્રો માં ખરેખર તો વ્રત અગિયારસ માં ફળાહાર કરવાનું કહેલું છે પણ આપણે એનું ફરાળ કરી નાખ્યું છે. અને બસ ગુજરાતીઓ ને બહાનું જોયે કઈંક નવું ખાવાનું બનાવા માટે તો બસ મેં પણ બનાવ્યા આજ ધ્યાન માં રાખી ને ફરાળી લાડુ. જે બનાવ્યા છે શીંગ તલ થી. એટલે સાતમ પછી ની આઠમ માં આ ખાઈ શકાય અને ઝટપટ બની પણ જાય એવા ફરાળી લાડુ, Bansi Thaker -
શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
#MS#cookpadindia#Cookpadgujaratiશીંગ ની ચીકી Ketki Dave -
લાડુ(Ladoo Recipe in Gujarati)
#GA4 #week14 #ladoo શિયાળો આવ્યો છે એટલે હેલથી તલ ના લાડુ બનાવ્યા છે. Shruti Hinsu Chaniyara -
શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
#મકરસંક્રાંતિ રેસીપી ચેલેન્જ #MS# શીંગ ની ચીકીમકરસંક્રાંતિ આવે અને દરેક જાતની ચિકીઓ બજારમાં મળવાની શરૂઆત થઇ જાય છે. અને દરેક સંક્રાંતિ ઉપર ધરે પણ બનાવે છે.મેં આજે શીંગ ની ચીકી ઘરે બનાવી છે. Jyoti Shah -
શીંગ ટોપરાના છીણ નો લાડુ (Peanuts Desiccated Coconut Ladoo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati,શીંગ ટોપરાના છીણ નો લાડુ Ketki Dave -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
મસાલા શીંગ ખાવા ની મજા આવે છે. આજે એકાદશી છે તો મેં પણ બનાવી મસાલા શીંગ. Sonal Modha -
-
શીંગ ની ચીકી (Shing Chiki Recipe In Gujarati)
#GA4 #Week18 ચીકીનાના, મોટા બધા ને ભાવે તેવી શીંગ ની ચીકી બનાવી છે Rita Solanki -
તલ દાળિયા ના લાડુ (Til Daliya Ladoo Recipe In Gujarati)
#childhoodPost - 7#શ્રાવણPost -1Mai Na Bhulungi..... Mai Na BhulungiEn Rasmoko..... En Tyouharo koMai na Bhulungi..... આપડું કલ્ચર... આપણી સંસ્કૃતિ.... આપડા તહેવારો....આ બધું આપણાં જીવન સાથે સુંદર રીતે વણાઈ ગયું છે.... શીતળા સાતમે ઠંડુ ખાવાની પ્રથા .... સામે આપણે કેટકેટલું બનાવીએ છીએ.... રોજ ગળ્યું નથી ખાતા...પણ શીતળા સાતમ માટે કાંઇક ગળ્યું તો જોઈએ જ..... તો મે બનાવ્યા છે તલ અને દાળિયા ના લાડુ Ketki Dave -
દાળિયા ની દાળ ના લાડુ (Daliya Dal Ladoo Recipe In Gujarati)
#HR સ્પેશ્યલઆ લાડુ બાળકોને ખૂબ ભાવે છે અને હેલ્ધી પણ છે Rita Solanki -
શેકેલી શીંગ ના લાડુ(shekeli shing na ladoo recipe in gujarati)
#વેસ્ટ#week2#ગુજરાત_મહારાષ્ટ્રપોસ્ટ - 5 આ લાડુ ઉપવાસમાં ફરાળ માં ઉપયોગમાં લેવાય છે અને અગિયારસ ના દિવસે પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે...ઠંડીની ઋતુ માં સુંઠ પાઉડર નાખવામાં આવે છે...શીંગ માંથી બદામ જેટલા જ તત્વો મળે છે...એટલે જ બંગાળ માં તેને ચીના બદામ કહેવાય છે..પૌષ્ટિક અને સ્વાદિષ્ટ એવા શીંગ ના લાડુ બનાવીયે.... Sudha Banjara Vasani -
તલ ના સોફ્ટ લાડુ (Til Soft Ladoo Recipe In Gujarati)
#MS#મકરસંક્રાંતિ ચેલેન્જ#સંક્રાંતી તલના સોફ્ટ લાડુસંક્રાંતિ આવે છે. અને અલગ અલગ ચીકી અને લાડુ બનવાના ચાલુ થઈ જાય છે. આજે મેં ખાસ તલના સોફ્ટ લાડુ બનાવ્યા છે .જેને દાંતની તકલીફો હોય તે પણ ખાઈ શકે તેવા બનાવ્યા છે. જે સ્પેશિયલ રીતે બન્યા છે. Jyoti Shah -
ચુરમા ડ્રાયફ્રૂટ શીંગ લાડુ
#RB16 #Week16 #Post16 આ વાનગી ગણપતિ મહોત્સવ દરમિયાન બનાવવામા આવતી આ વાનગી છે , આ વાનગી મારી મમ્મી પાસે જ શીખી છે નાનપણથી આ લાડવા બનાવવામા આવે છે એમા થોડા ડ્રાયફ્રૂટ ઉમેરી વધારે હેલ્ધી બનાવ્યા છે Nidhi Desai -
શીંગ ની ચીકી(Peanut Chikki Recipe in Gujarati)
#GA4#week12#peanutશીંગ ની ચીકી ખાસ સંક્રાતિ પર બને પણ મારે ત્યાં બધા ને જમ્યા પછી કંઇક ગળ્યું જોવે અને શીંગ ની ચીકી toh anytime ભાવે બનવા માં સહેલી અને એટલે પોચી બને કે બધા ચાવી શકે Komal Shah -
ખારી શીંગ (Khari Shing Recipe In Gujarati)
#SF ખારી શીંગટીવી જોતા જોતા જો ખારી શિંગ અને સોડા પીવાની મજા આવે છે.તો આજે મેં ભરૂચ ની ખારી શીંગ બનાવી. Sonal Modha -
તલ, શીંગ મીક્સ ચીક્કી (Til Shing Mix Chikki Recipe In Gujarati)
તલ,શીંગ ની મિકસ ચીકિ#GA4 #Week18 #Post1 Minaxi Bhatt -
તલ શીંગ ડ્રાયફ્રુટ ગજક (Til Shing Dryfruit Gajak Recipe In Gujarati)
#US#cookpadindia#cookpadgujaratiગ્વાલિયર અને મધ્ય પ્રદેશ ના જુદા જુદા શહેરો ની તલ ગોળ ની ગજક પ્રખ્યાત છે .તેમાં ડ્રાયફ્રુટ પણ ઉમેરવા માં આવે છે . મે આજે તલ , શીંગ અને સુકામેવા ના કોમ્બિનેશન વાળી ગજક બનાવી છે ,જે ખરેખર સરસ બની છે . Keshma Raichura -
-
શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
#MS#Makar Sankranti recipe challenge શીંગ માં ભરપુર માત્રા માં પોષ્ટિક તત્વો રહેલા છે.શિયાળા માં એનું સેવન શરીર ને ખુબ શકિત આપે છે. Varsha Dave -
શીંગ ના લાડુ (Shing Ladoo Recipe In Gujarati)
ખૂબ જ હેલ્થી છે ,મારે ત્યાં ઉપવાસ હોય ત્યારે ખાસ બનાવવામાં આવે છે. માત્ર 20 મિનિટમાં Roshni Mistry -
તલ શીંગ ચીકી (Tal shing chikki Recipe in gujarati)
#GA4#week18આ ચીકી તલને શીંગ નો પાઉડર કરી બનાવી છે જે થી એકદમ પાતળી અને ક્રિષ્પી બને છે Dipal Parmar -
દાળિયા ની દાળ ના લાડુ (Daliya Ladoo Recipe In Gujarati)
આ લાડુ ઉધરસ શરદી માં ખાવા થી દાળિયા બધો કફ સોસી લે છે અને તેનાથી ફાયદો થાય છે ને શિયાળા માં આ લાડુ ખાવાથી ઠંડી માં થતા વાયરલ શરદી ઉધરસ માં 2 થી 3 દિવસ માં ફેર પડી જાય છે#GA4#WEEK15#Jaggery#Ladu surabhi rughani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15514634
ટિપ્પણીઓ (6)