ખારી શીંગ (Khari Shing Recipe In Gujarati)

#SF ખારી શીંગ
ટીવી જોતા જોતા જો ખારી શિંગ અને સોડા પીવાની મજા આવે છે.
તો આજે મેં ભરૂચ ની ખારી શીંગ બનાવી.
ખારી શીંગ (Khari Shing Recipe In Gujarati)
#SF ખારી શીંગ
ટીવી જોતા જોતા જો ખારી શિંગ અને સોડા પીવાની મજા આવે છે.
તો આજે મેં ભરૂચ ની ખારી શીંગ બનાવી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કાચના બાઉલમાં પાણી નાખી તેમાં ૧ ચમચી મીઠું મિક્સ કરી લેવું. પછી તેમાં શીંગ દાણા નાખી દેવા. અને મિક્સ કરી લેવું.
- 2
તૈયાર કરેલા બાઉલ ને માઇક્રોવેવ મા ૨ મીનીટ માટે મુકી દેવું. પછી તેમાં ચમચી ફેરવી ફરી ૨ મીનીટ સુધી માઇક્રોવેવ માં મૂકી દેવું.
- 3
પછી ગરણીમાં શીંગ દાણા કાઢી લેવા અને પાણી નીતારી લેવું. બધું પાણી નીતરી જાય પછી શીંગ દાણા ને કાચની પ્લેટમાં કાઢી લેવા.
- 4
૧ ટી સ્પૂન મીઠું શીંગ દાણા માં મિક્સ કરી લેવું. ફરી માઈક્રોવેવ મા ૨ મીનીટ માટે મુકી દેવા. વચ્ચે વચ્ચે ચમચી થી હલાવવા. ફરી ૨ મીનીટ એમ જયાં સુધી શીંગ દાણા માં રહેલું પાણી બળી જાય અને શીંગ ની ઉપર થી ફોતરા અલગ થવા લાગે ત્યાં સુધી શેકી લેવા.
- 5
તો તૈયાર છે
ખારી શીંગ
મેં સોડા સાથે ખારી શીંગ સર્વ કરી છે.
માઈક્રોવેવ મા ખારી શીંગ સરસ બને છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં અમારા ઘરમાં બધાને મસાલા શીંગ અને મસાલા કાજુ તો જોઈએ જ. ટીવી જોતા જોતા પણ થોડું બાયટીંગ મળી જાય તો મજા પડી જાય. મસાલા શીંગ અને મસાલા કાજુ Sonal Modha -
હોમમેડ ખારી શીંગ (Homemade Khari Shing Recipe In Gujarati)
બજાર જેવી જ કડક ખારીસીંગ બને છે..ચોખ્ખી અને ખોરી નઈ એવી ઘરના ingridents થીબનાવેલી આ ખારી શીંગ બહુ જ સરસ બને છે..ટીવી જોતા જોતા munching કે બાળકો ને આપવા માં પણ વાંધો ન આવે . Sangita Vyas -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
મસાલા શીંગ ખાવા ની મજા આવે છે. આજે એકાદશી છે તો મેં પણ બનાવી મસાલા શીંગ. Sonal Modha -
ભરૂચ ની ખારી શીંગ (Bharuch Khari Shing Recipe In Gujarati)
#CT#મારું ભરૂચનર્મદા કાંઠે ભૃગુ ઋષિ એ વસાવેલું ઐતિહાસિક સીટી ભરૂચ 5000 વર્ષ જૂનું છે. મારું સીટી ભરૂચ એટલે મને ગમે છે કારણ કે ભરૂચએ મને ઘર પરિવાર તો આપ્યો છે સાથે સાથે "#MrsBharuch 2010" નું સન્માન પણ આપ્યું છે. ભરૂચ માં કંકર એટલા શઁકર એટલે ઘણા દેવ સ્થાનો આવેલા છે. ભરૂચે દેશ ને કનૈયા લાલ મુન્શી પંડિત ઓમકાર, મુનાફ પટેલ જેવા મહાપુરુષો પણ આપ્યા છે..ભરૂચ ની ફેમસ વસ્તુ ની વાત કરીયે તો ખારી શીંગ ખુબ ફેમસ છે.... આજે ખારી શીંગ ની હાઇજીનિક રેસિપી મૂકી છે... Daxita Shah -
-
ખારી શીંગ (Salted Peanut Recipe In Gujarati)
કેટલા ય વખતથી ખારી શીંગ ઘરે બનાવવી હતી... આજે સુચીબેન ની રેસીપી ફોલો કરી બનાવી પાડી Ketki Dave -
ખારી શીંગ (Khari Shing Recipe In Gujarati)
કઈક તો biting જોઈએ ને?અને ઘરે બનાવેલું હોય એટલે ચોખ્ખું પણ હોય .આજે સમય મળતાં ખારીસીંગ બનાવવાનો વિચાર આવ્યો, ઘર માં શીંગ તો હોય જ એટલે ફટાફટ બનાવી દીધી.. Sangita Vyas -
-
ખારી શિંગ(Khari Sing Recipe In Gujarati)
ખારી શિંગ ને મગફળી થી પણ ઓળખવા માં આવે છે.તેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. ખારી શીંગ ફટાફટ બની જતી રેસિપી છે. ટાઇમપાસ માટે તો ખાસ ખારી શિંગ નો ઉપયોગ કરવામાં આવે છે Nidhi Sanghvi -
ખારી શીંગ (Khari Shing Recipe In Gujarati)
#WDCઆ રેસિપી હું મારા સાસુ પાસેથી શીખી છું બજારમાં મળતી ખારી શીંગ કરતા આ ખારી શીંગ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે શીંગ બનાવી ખૂબ જ સરળ છે ફટાફટ પાંચ જ મિનિટમાં રેડી થઈ જાય છે એકવાર જરૂરથી ટ્રાય કરજો Davda Bhavana -
ખારી સીંગ (Khari Shing Recipe In Gujarati)
#GA4#WEEK12#PEANUTSદરેક ને ભાવતો પ્રિય મુખવાસ એટલે ખારી શીંગ.આ શીંગ ઘરે સરળતાથી બનાવી શકાય છે.અમારે ઘરે નિયમિત બને છે. Ranjan Kacha -
ઇન્સ્ટંટ ખારી શીંગ (Instant Khari Sing recipe In Gujarati)
#સાઈડઘણા ને જમવામાં કાંઇક કરકરુ જોઈ એ છે... મારા ઘરે જ્યારે પણ ફરાળ બને છે ત્યારે ફરાળ ની સાથે ખારી શીંગ જરૂર થી હોય છે તો સાઈડ ડીશ તરીકે મે આ શીંગ બનાવી છે....પરફેક્ટ બની છે ઝડપથી બની જાય છે ... ચા સાથે પણ ખાવાની ખુબ મજા આવે છે બહુ જ ઓછી સામગ્રી માં બનાવી શકાય છે.... Hiral Pandya Shukla -
ખારી શીંગ માઇક્રોવેવ માં
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #ખારીશીંગ #જુલાઈ #સુપરશેફ3માઇક્રો વેવ માં ખારી શીંગ Shilpa's kitchen Recipes -
શીંગની ચીકી(shing chikki recipe in gujarati)
#GA4#Week12શિયાળો આવે એટલે ચીકી ખાવા ની મજા આવે તો મેં આજે શીંગ ની ચીકી બનાવી છે જે મારા ઘર માં બધા ને બહુ જ પસંદ છે Dipal Parmar -
વ્હાઈટ ખારી પૂરી (White Khari Poori Recipe In Gujarati)
ખીર સાથે વ્હાઈટ પૂરી વધારે સારી લાગે છે.તો આજે મેં પણ વ્હાઈટ ખારી પૂરી બનાવી. Sonal Modha -
-
મસાલા શીંગ અને મસાલા કાજુ (Masala Shing Masala Kaju Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં ખવાય તેવી અને ગમે ત્યારે ખાઈ શકાય એવી અને નાના મોટા બધા ને ભાવતી વસ્તુ છે. તો આજે મેં મસાલા કાજુ મસાલા શીંગ બનાવી. Sonal Modha -
ખારી શીંગ(Salted peanuts recipe in Gujarati)
#GA4#Week12કાજુ, બદામ ની જેમ શીંગ માથી પણ પ્રોટીન અને મીનરલ પુષ્કળ પ્રમાણમાં મળે છે અને બધા જ લોકો ને ખાવી પોસાય એમ છે તો મે ખારી઼ શીંગ બનાવી છે Bhavna Odedra -
મેથી ખારી(Methi khari recipe in Gujarati)
નાસ્તા માં ચા સાથે બધા ને ખારી તો હોઈ જ તો આજ મેં મેથી ખારી બનાવી છે જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે#GA4#Week2parulpopat
-
શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
#મકરસંક્રાંતિ રેસીપી ચેલેન્જ #MS# શીંગ ની ચીકીમકરસંક્રાંતિ આવે અને દરેક જાતની ચિકીઓ બજારમાં મળવાની શરૂઆત થઇ જાય છે. અને દરેક સંક્રાંતિ ઉપર ધરે પણ બનાવે છે.મેં આજે શીંગ ની ચીકી ઘરે બનાવી છે. Jyoti Shah -
કાજુ અને શીંગ ની ચીકી (Kaju Shing Chikki Recipe In Gujarati)
એકાદશી સ્પેશિયલ ફરાળી ચીકીએકાદશી ના ફરાળ માં ખાવા માટે આજે મેં કાજુ અને શીંગ દાણા ની ચીકી બનાવી. ઉપવાસ માં Sweet dish તો જોઈએ જ. Sonal Modha -
ખારી શિંગ
#GA4#week12 ખારી શીંગ સાંભળી નાના મોટા ના મોઢા માં પાણી આવી જાય છે. જમ્યા પેહલા જમ્યા પછી ખાવામાં મજા આવે છે. Anupama Mahesh -
હોમમેડ ખારી શીંગ (Homemade Khari Shing Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
શીંગ ની ચીકી (Shing Chiki Recipe In Gujarati)
#GA4 #Week18 ચીકીનાના, મોટા બધા ને ભાવે તેવી શીંગ ની ચીકી બનાવી છે Rita Solanki -
-
શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
#MS#cookpadindia#Cookpadgujaratiશીંગ ની ચીકી Ketki Dave -
-
શીંગ તલ ની સુખડી (Shing Til Sukhdi Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiતલ શીંગ ની સુખડી Ketki Dave -
બાફેલી મસાલા શીંગ (Bafeli Masala Shing Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ હતો તો મેં બાફેલી સિંગમાં થોડો મસાલો કરી અને મસાલા શીંગ ચાટ બનાવ્યું આ ચટપટી શીંગ ખાવાની નાના-મોટા બધાને મજા આવે છે. Sonal Modha -
More Recipes
- ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
- લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
- ચીઝ જામ વીથ ચોકલેટ મસ્કાબન (Cheese Jam with Chocolate maska Bun recipe in Gujarati)
- ચણાજોર ગરમ ચાટ(Chanajor Garam Chat recipe in Gujarati)(Jain)
- કાચી કેરી નું કચુંબર (Kachi Keri Kachumber Recipe In Gujarati)
ટિપ્પણીઓ (4)