કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)

#TT2
Post - 3
કોથંબીર વડી
Hamko.... Aaj Kal Hai Intezaar....
Koi Aaye Leke KOTHIMBIR VADI
COOKPAD ની Challenge ને કારણે India ના જુદા જુદા રાજ્યો ની અવનવી વાનગીઓ પહેલી જ વાર બનાવી & એના સ્વાદ મા હું ખોવાઇ ગઇ.... કાશ મેં COOKPAD પહેલા joine કર્યું હોત તો.... આજે પણ કોથંબીર વડી મેં પહેલીજ વાર બનાવી છે & મજ્જા પડી ગઇ બાપ્પુડી....💃💃💃💃💃💃💃💃
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોથમીર ને ધોઈ લો, ચણા નો લોટ ચાળી લો. હવે ચણા ના લોટ માં લીલું મરચું, આદુ મરચાં ની પેસ્ટ, મીઠું, હીંગ, હળદર,ખાંડ, સોડા બાય કાર્બ તેના પર લીંબુ નો રસ નાંખી બેટર બનાવી લો, છેલ્લે કોથમીર ને મિકશ કરી 10 મિનિટ રેસ્ટ આપો.
- 2
હવે આ કોથંબીર વડી ના બેટર ને થાળી માં તેલ લગાવી તલ છાંટી સ્ટીમ કરવા મૂકો. 20 મિનિટ માં સ્ટીમ થઈ જશે પછી ઠંડું થાય એટલે મનગમતા શેઇપ માં પીસ કરી લો અને કડાઇ માં તેલ મૂકી ગરમ થાય એટલે ક્રિસ્પી તળી લો.
- 3
લો તૈયાર છે ટેસ્ટી અને સ્વાદિષ્ટ કોથંબિર વડી.
પ્રતિક્રિયાઓ
Top Search in
દ્વારા લખાયેલ
Similar Recipes

કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)

કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)

કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)

કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)

કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)

સેવ ટામેટા અને કોથંબીર વડી સબ્જી (Sev Tomato Kothambir Vadi Sabji Recipe In Gujarati)

કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)

કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)

કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)

કોથંબીર વડી (Kothmbir Vadi)

કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)

કોથંબિર વડી (Kothambir Vadi Recipe In Gujarati)

કોથંબીર વડી વફલ (Kothambir Vadi Waffle Recipe In Gujarati)

કોથમ્બીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)

ટિપ્પણીઓ (27)