કોથંબિર વડી (Kothambir Vadi Recipe In Gujarati)

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીચણાનો લોટ
  2. 1 વાટકીસમારેલી કોથમીર
  3. 1 ચમચીઆદુની પેસ્ટ
  4. 1 ચમચીલીલા મરચાં કટકી
  5. ચપટીહળદર
  6. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  7. 1/2 ચમચીધાણાજીરૂ
  8. 1/4 ચમચીહીંગ
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. 1/2 ચમચીલીંબુનો રસ
  11. 1 ચમચીસીંગદાણાનો ભૂકો
  12. 1 ચમચીકોપરાનું ખમણ
  13. 1 ચમચીતલ
  14. ચપટીખાવાનો સોડા
  15. શેલો ફ્રાય કરવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા એક બાઉલમાં ચણાનો લોટ અને સમારેલી કોથમીર લો અને ઉપર મુજબ બધા મસાલા તેમાં ઉમેરી દો.

  2. 2

    હવે તેમાં ચપટી સોડા નાખી અને જરૂર મુજબ પાણી ઉમેરીબરાબર મિક્ષ કરી લો.

  3. 3

    પછી એક પ્લેટ ને તેલથી ગ્રીસ કરી લો અને આ મિશ્રણને પ્લેટ માં નાખી તેને ત્રણ-ચાર મિનિટ સુધી સ્ટીમ કરી લો. હવે તે સ્ટીમ થઈ જાય પછી તેને ઠંડી થવા દો અને પછી તેના એકસરખા પીસ કરો.

  4. 4

    ત્યાર પછી એક પેનમાં થોડું તેલ લઇ કોથંબિર વડીને મીડીયમ ફલેમ પર સેલો ફ્રાય કરી લો. અને પછી પ્લેટમાં કાઢી લો.

  5. 5

    તૈયાર છે કોથંબિર વડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyotsana Prajapati
પર

Similar Recipes