કોથંબિર વડી (Kothambir Vadi Recipe In Gujarati)

Mitali Chavda (Mitali Darshan Vala) @mitalivala291812
કોથંબિર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ, ૧ તપેલી માં લીંબુ નો રસ લઈ તેમાં ખાંડ નાખી ઓગાળો. પછી તેમાં ચણા નો લોટ નાખી જરૂર મુજબ પાણી નાખી બરાબર મિક્સ કરો. પછી તેમાં બધા મસાલા અને કોથમીર નાખી પાતળું બેટ્ટર બનાવી લો.
- 2
હવે એ ખીરા મા ઇનો નાખી એકદમ ફેટી લો. બબલ થાય ત્યાં સુધી અને ૫ મિનિટ રહવા દો. પછી ઢોકળા ની થાળી અથવા વાટકી માં ખીરું પથરી ૨૦ મિનિટ સ્ટીમ માં બેક કરો.
- 3
૨૦ મિનિટ પછી બહાર કાઢી ઠંડું થવા દો. પછી માં ગમતા શેપ માં કાપી લો. અને ઉપરથી રાઈ, તલ, લીલા મરચા અને લીમડા નો વઘાર કરી સર્વ કરો. તૈયાર છે ગરમા ગરમ કોથમીર વડી.
- 4
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કોથંબિર વડી (kothambir vadi recipe in Gujarati)
#TT2 કોથંબિર વડી એક અદભુત સ્ટાર્ટર નાસ્તો છે.બાહ્ય ભાગ કડક અને આંતરિક નરમ સ્વાદિષ્ટ હોય છે.જે મહારાષ્ટ્રિયન માં અત્યંત લોકપ્રિય છે અને મોટેભાગે મહારાષ્ટ્ર નાં ઘરો માં ગરમ મસાલા ચા સાથે પિરસવા માં આવે છે. Bina Mithani -
-
કોથમ્બીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2#cookpadguj#cookpadindiaઆ વાનગી મેં ભાવનાબેન દેસાઈ ની રેસીપી મુજબ બનાવી છે એમની રીત એકદમ સરળ અને ઝડપી છે... ભાવનાબેન આપનો ખૂબ ખૂબ આભાર.. 🥰🙏🏻 Noopur Alok Vaishnav -
-
-
-
-
-
-
-
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#MAR#maharashtrian_special#cookpadindia#cookpadgujarati#breakfast#બેસન#ફરસાણ#નમકીન#side _dishકોથંબીર વડી એ સવાર કે સાંજે નાસ્તા માં લઇ શકાય, જમવામાં સાઈડ ડિશ તરીકે પણ સરસ લાગે છે. .અને આ રીત થી બનાવશો તો તેને તળ્યા વગર પણ ખાઈ શકાય . આ વડી ટ્રાવેલિંગ માં લઇ જવા માં ખુબ કામ લાગે છે . Keshma Raichura -
-
-
-
-
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2 કોથંબીર વડી મહારાષ્ટ્ર ની ફેમસ ડીશ છે .મેં પહેલીવાર બનાવી છે .ટેસ્ટ માં ખુબ મસ્ત લાગે છે .આશા છે તમને ગમશે . Rekha Ramchandani -
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2મહારાષ્ટ્રીયન ફેમસ વાનગી..ગુજરાતી માં ઢોકળા એમ આ એમની વડી..મે પણ બનાવવાનો પ્રયાસ કર્યો છે અને ઘણી સારી,ક્રિસ્પી અને ટેસ્ટી બની છે . Sangita Vyas -
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
આ એક મહારાષ્ટ્રીયન Breakfast છે .તો મેં પણ આજે કોથંબીર વડી બનાવી છે .#TT2 કોથંબીર વડી Sonal Modha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15530189
ટિપ્પણીઓ (6)