સેવૈયા (Sevaiya Recipe In Gujarati)

Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556

#mr શ્રાદ્ધ નિમિત્તે દૂધ માંથી થી બનતી રેસિપી માં સેવૈયાં બનાવી છે

સેવૈયા (Sevaiya Recipe In Gujarati)

#mr શ્રાદ્ધ નિમિત્તે દૂધ માંથી થી બનતી રેસિપી માં સેવૈયાં બનાવી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦/૨૫ મિનિટ
૪/૫ લોકો
  1. ૨ લિટરદૂધ
  2. ૧૦૦ ગ્રામ મેંદાની સેવ
  3. ૨૦૦ ગ્રામ ખાંડ
  4. ૪-૫ કાજુ
  5. ૪-૫ બદામ
  6. ૧/૨ ચમચીઇલાયચી જાયફળ પાઉડર
  7. જરૂર મુજબ ઘી

રાંધવાની સૂચનાઓ

૨૦/૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં ઘી લઇ તેમાં સેવ ને શેકવી

  2. 2

    સેવ શેકાઈ જાય અને તેનો કલર બદલી જાય ત્યારબાદ તેમાં દૂધ અને ખાંડ ઉમેરી હલાવો

  3. 3

    સરસ ઓગળી જાય પછી તેમાં ઇલાયચી, જાયફળ પાઉડર ઉમેરવો અને હલાવો દસેક મિનિટ સુધી હલાવતા રહો

  4. 4

    ત્યાર બાદ એક વાસણમાં લઈ અને ઉપર કાજુ બદામની કતરણ ભભરાવી.

  5. 5

    તો આ થઈ ગઈ આપણી શેવૈયા તૈયાર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556
પર

Similar Recipes