ટીંડોળા બટાકાનું શાક (Tindola Bataka Shak Recipe In Gujarati)

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામટીંડોળા
  2. 2 નંગબટાકા
  3. 4 ચમચીતેલ
  4. 1/2 ચમચીરાઈ
  5. 1/2 ચમચીજીરૂ
  6. 1/4 ચમચીહિંગ
  7. 1/2 ચમચીહળદર
  8. 1 ચમચીલાલ મરચું પાઉડર
  9. 1 ચમચીલસણ વાળુ મરચું
  10. 1,1/2 ચમચી ધાણાજીરૂ
  11. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા ટિંડોળાની અને બટાકા ને લાંબા સમારી લો

  2. 2

    હવે એક લોયા માં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં રાઈ જીરુ અને હીંગ ઉમેરો. પછી તેમાં બટાકા અને ટીંડોળા ઉમેરો

  3. 3

    પછી તેમાં હળદર અને મીઠું નાખી બરાબર મિક્ષ કરી લો.પછી તેને મીડીયમ ફ્લેમ પર ચડવા દો અને વચ્ચે હલાવતા રહો.

  4. 4

    હવે ટીંડોળા અને બટાકા ચડી જય પછી તેમાં મરચું પાઉડર અને ધાણાજીરૂ તેમજ ત્રણ ચાર ચમચી પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. અને બે ત્રણ મિનિટ સુધી ચઢવા દો.

  5. 5

    તૈયાર છે ટીંડોળા બટાકા નું શાક.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyotsana Prajapati
પર

Similar Recipes