ટીંડોળા બટાકાનું શાક (Tindola Bataka Shak Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
ટીંડોળા બટાકાનું શાક (Tindola Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટીંડોળા અને બટાકા ને ધોઈ અને કટ કરી લેવા.એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો.રાઈ અને જીરુ ક્રેક થાય એટલે ચપટી હિંગ નાખી અને ટિંડોળા બટાકા વઘારો. મીઠું નાંખી અને મિક્સ કરો. બેથી ત્રણ મિનિટ સુધી ખુલ્લુ રાખો. ત્યારબાદ તેમાં ૧/૪ કપ પાણી નાખી ઢાંકી અને કુક થવા દો. ગેસ ધીમો રાખવો.વચ્ચે વચ્ચે હલાવી ચેક કરતા રહેવું. ૧૦થી ૧૨ મિનિટમાં શાક cook થઈ જશે. પાણી પણ બધું બળી જશે.શાક કુક થઈ જાય એટલે તેમાં હળદર,મરચું,ધાણાજીરુ, ગરમ મસાલો નાખી અને મિક્સ કરો. ધીમે ધીમે તેલ છૂટું પડવા આવે એટલે ગેસ ઓફ કરી દેવો.
Similar Recipes
-
-
દૂધી ચણા ની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
ડુંગળી - ટામેટા નું શાક (Dungri Tomato Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homefood Neeru Thakkar -
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
તાંદળજા ની ભાજી નું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
ટીંડોળા બટાકાનું શાક (Tindola Bataka Shak Recipe In Gujarati)
# cookpadindia# cookpadgujarati# SVC Amita Soni -
-
દુધી ટામેટા નું શાક (Dudhi Tomato Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadદુધી અને ટામેટા નું શાક મસાલેદાર અને ખાટું મીઠું બનાવીએ ત્યારે પરોઠા રોટલા સાથે ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
-
વટાણા નું ગ્રેવી વાળું શાક (Vatana Gravy Valu Shak Recipe In Gujarati)
#FFC4#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
શક્કરિયા નું રસાવાળુ શાક (Shakkariya Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#sweetpotato Neeru Thakkar -
-
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
ભરેલા રીંગણ નુ શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
#CB8#week8#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
-
ટીંડોળા બટાકા નું શાક
#SVC#Summer veg.receipe challenge#સીઝન#ટીંડોળા#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
સુવાની ભાજી નુ શાક (Suva Bhaji Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
ટીંડોળા - ગાજરનું શાક (Tindora Gajar Shak Recipe In Gujarati)
#SVC#cookpadguj#cookpad#cookpadindia#homechef#homemade#homefood#dinner#tasty#yummyઉનાળામાં ટીંડોળા તથા આફ્રિકન ગાજર બજારમાં વધુ મળે છે. આ બંને મિક્સ કરીને ચણાના લોટવાળું ટેસ્ટી શાક બનાવ્યું છે. એક વાર જરૂર ટ્રાય કરજો. તે કલર ,સ્વાદ અને પૌષ્ટિકતા નો સંગમ છે. Neeru Thakkar -
-
ટીંડોળાનું લોટવાળું ખટમીઠું શાક
#cookpad#cookpadindia#cookpadgujaratiટીંડોળાનું લોટવાળું શાક એ એક ટેસ્ટી રેસીપી છે. વડી ટીંડોળા જો ઓછા હોય તો તેમાં લોટ ઉમેરવાથી કોન્ટીટી વધી જાય છે. એ પણ ફાયદો છે. વડી ધીમા તાપે લોટ કૂક કરવાથી તેમાં મસાલા સાથેની ફ્લેવર ખુબ જ સરસ આવે છે તો જરૂરથી આ રેસિપી ટ્રાય કરશો. Neeru Thakkar -
ગાજર ના પરોઠા (Gajar Paratha Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#breakfast#tasty#yummy#mouthwatering#plating Neeru Thakkar -
-
-
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#cookpadl Gujarati#cookpad India Jayshree Doshi -
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadguj#homechef#homefood#homemade#breakfast#tasty Neeru Thakkar -
ગવાર શીંગ નું શાક (Guvar Shing Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homefood#homemade Neeru Thakkar -
બટાકા ટામેટા નું રસાવાળું શાક (Bataka Tomato Rasavalu Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiખીચડી સાથે બટાકા ટામેટાનું રસાવાળું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. વડી ખટમીઠું બનાવવાથી તો તેનો ટેસ્ટ ઓર વધી જાય છે. Neeru Thakkar -
ટીંડોળા નું શાક (Tindola Shak Recipe In Gujarati)
#EB#week1#MA મને મારી મમ્મીના હાથનું ટીંડોળા નું શાક ખૂબ જ ભાવે છે એટલા માટે આજે મેં મારી મમ્મી પાસેથી ટીંડોળા ના શાક ની રેસીપી લઈ તેના જેવું ટેસ્ટી ટીંડોળાનું શાક બનાવવાની ટ્રાય કરી છે. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15832494
ટિપ્પણીઓ (7)