ટીંડોળા નું શાક (Tindola Shak Recipe In Gujarati)

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505

#EB
ટીંડોળા ના શાક નુ નામ પડતાજ યંગ જનરેશન નું મોઢું ચડી જાય છે નાકનું ટેરવું ચડાવી કહી દે છે અને ખાવાની ના પાડી ને ઉભા રહી જાય છે એટલે આ શાક તેમની ભાવે અને ફરીથી માંગે એવી રીતે બનાવવાની કોશિશ કરી છે આશા રાખું છું કે આશા યંગ જનરેશનની ખૂબ જ ભાવશે

ટીંડોળા નું શાક (Tindola Shak Recipe In Gujarati)

#EB
ટીંડોળા ના શાક નુ નામ પડતાજ યંગ જનરેશન નું મોઢું ચડી જાય છે નાકનું ટેરવું ચડાવી કહી દે છે અને ખાવાની ના પાડી ને ઉભા રહી જાય છે એટલે આ શાક તેમની ભાવે અને ફરીથી માંગે એવી રીતે બનાવવાની કોશિશ કરી છે આશા રાખું છું કે આશા યંગ જનરેશનની ખૂબ જ ભાવશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1/2 કલાક
4 માણસો
  1. 250 ગ્રામટીંડોળા
  2. 1 ચમચીતલ
  3. 1 ચમચીવાટેલા સિંગદાણાનો ભૂકો
  4. 1 ચમચીસૂકી દ્રાક્ષ
  5. 1 ચમચીસાકર
  6. 1 ચમચીહળદર
  7. 2 ચમચીધાણાજીરૂ
  8. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું
  9. 11/2 ચમચીમીઠું
  10. તળવા માટે થોડું તેલ
  11. 1 ચમચીરાઈ
  12. 1/2 ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

1/2 કલાક
  1. 1

    સૌપ્રથમ ટિંડોળાની પાણીથી ધોઈ સૂકા કપડાંથી લુછી તેને ઊભા સમારો

  2. 2

    કડાઈમાં બે ચમચી તેલ મૂકી ધીમા ગેસ પર ગરમ કરો તેલમાં થોડો ધુમાડો આવવાની શરૂઆત થાય એટલે ધીમા ગેસ ઉપર ટીંડોળા તેલમાં નાખી અ લાવી તેની તળો થોડા ક્રિસ્પી થાય એટલે તેને બીજી તાલીમાં મૂકો જેથી કરીને તેલનીતરી જાય બધા ટીંડોળા તળાઈ જાય એટલે થાળી ને સહેજ ઉંચી મૂકી બધું તેલ નિતારી લો.

  3. 3

    જે કડાઈમાઆપણેટીડોળા કર્યા હતા એ જ કડાઈમાં તેલ નિતારી લો અને એકાદ ચમચી જેટલું જ તેલ રાખો તેમાં રાઈ અને હિંગ નાખી સાંતળો તેમાં મીઠું મરચું ધાણાજીરું, હળદર સાકરતલ સિંગદાણાનો ભૂકો કાજુના ટુકડા અને દ્રાક્ષ નાખીને ગેસ ઉપરથી નીચે ઉતારી લો

  4. 4

    આ સાથ તળેલું હોવાથી બગડી જતું નથી બે ત્રણ દિવસ જેટલું બાર રહી શકે છે મુસાફરી માટે આ શાકપરફેક્ટ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
પર

Similar Recipes