ગળી બુંદી (Sweet Boondi Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ અને પાણી રેડી ખીરુ બનાવો અને ખીરું જાડું લાગે તો એકાદ ચમચી પાણી રેડી રેડી હલાવી લેવું બેથી પાંચ મિનિટ હલાવવું
- 2
હવે મિશ્રણમાં ચપટી સોડા ઉમેરી નાની ચમચી તેલ ઉમેરી હલાવી લો એક બાઉલમાં પીળો કલર એડ કરી બેટર હલાવી લેવું ને બીજા ભાગમાં કેસરી કલર એડ કરી બેટર ને હલાવી લેવું
- 3
એક કડાઈમાં તેલ મુકવું તેલ થઈ જાય એટલે ઝારાની મદદથી બુંદી પાડી લેવી અને તેને બહુ કડક કરવી નહીં
- 4
બીજી બાજુ એક કડાઈમાં 1 કપ ખાંડ અને 1/2 કપ પાણી રેડી ગરમ કરવા મૂકો અને તેને ચાસણી બનાવવાની નથી પાણી ચીકણું થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો
- 5
પછી તેમાં કેસર ના તાંતણા અને ઈલાયચી જાયફળ નો ભૂકો નાખી હલાવી દેવ
- 6
હવે બુંદીતળીને તૈયાર થઈ જાય બધી બુંદી ચાસણી કરેલી કડાઈમાં એડ કરવી અને તેના તેમાં બદામ પિસ્તાની કતરણ અને મગજ તરી નાખી હલાવી ગેસ પર બે મિનિટ ગરમ કરી ઠંડી કરવા મૂકી દેવી ચાસણી નું પાણી હોય તો તેમાં રહેવા દેવું જેથી બુંદી બધી ચાસણી ચૂસી લે છે અને સરસ રસાવાળી બુંદી બને છે તો તૈયાર છે બુંદી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીઠી બુંદી નો પ્રસાદ (Sweet Boondi Prasad Recipe In Gujarati)
#DIWALi2021#cookpadindia#cookpadgujrati Jayshree Doshi -
બુંદી ના લચકા લાડુ (Boondi Lachka Ladoo Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી ચેલેન્જ#SGC#RJSબાપ્પા ઘરે પધાર્યા છે તો રોજ નવો નવો પ્રસાદ ધરીએ. Sushma vyas -
બુંદી(boondi recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ ૫ આજ ની રેસીપી ઝડપથી ઘરે બની જાય તેવી સ્વીટ છે Nipa Parin Mehta -
ગળી બુંદી (Sweet Boondi Recipe In Gujarati)
ગણપતિ બાપાને લાડુ ખૂબ જ ગમે છે માટે મે આજે ગળી બુંદી બનાવી છે તેના લાડુ પણ વાળી શકાય છે પણ મે છૂટી રાખી છે.#GCR# cookpad Bharati Lakhataria -
-
ગળી બુંદી (Sweet Boondi Recipe In Gujarati)
#ff3 અમારે સૌરાષ્ટ્ર માં 4થી સાતમ આઠમ ચાલું થઇ જાય . એટલે લગભગ રોજ મીઠાઈ હોય. ને ઘેર બનાવી વધુ ગમે ને પહેલા બહાર થી એટલું લાવવા નો રિવાજ ન હતો. મારા સાસુ એ શીખવ્યું છે. HEMA OZA -
-
મીઠી બુંદી ના લાડુ (Sweet Boondi Ladoo Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
-
મીઠી બુંદી (Sweet Boondi Recipe In Gujarati)
#ib મારા ફેમિલીની ફેવરીટ ડીશઅમારા ઘરમા બધાની ફેવરિટ મીઠાઈ મીઠી બુંદી છે.મીઠી બુંદી સાથે ભાવનગરી ગાઠીયા અને બટાટાનુ રસાવાળું શાક બધાનું ફેવરિટ છે..... Jyotiben Dave -
-
મીઠી બુંદી (sweet boondi recipe in Gujarati)
#સુપરશેફ૨મારી દીકરી ને મીઠી બુંદી ખૂબજ ભાવે છે.તો આજે મેં એના માટે કલરફૂલ બુંદી બનાવી છે.અને આસાનીથી ઘરે બનાવી શકાય છે. Bhumika Parmar -
-
-
-
-
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
#goldenapron3#week-14#Maida#જલેબી તો બધાની જ પ્રિય હોય છે અને જો તેને ફટાફટ બનાવી શકાય તો વાત શું પૂછવી... આજે હું માત્ર ૧૫ થી ૨૦ મિનિટમાં બનાવી શકાય અને ખૂબ જ ઓછી સામગ્રી થી બનાવી શકાય તેવી રેસિપી લાવી છું. જરૂરથી બનાવજો એક વાર.... Dimpal Patel -
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
આ એક એવી સ્વીટ છે જે દરેક ને ભાવતી હોય છે.છૂટી બુંદી પણ બનાવી શકાય અને એના લાડુ પણ. Sangita Vyas -
-
મોહન થાળ (Mohanthal Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ2મોહન થાળ પહેલીવાર જ બનાવ્યો છે.. Mrs Viraj Prashant Vasavada -
ઇન્સ્ટન્ટ સીતાફળ રબડી (Instant sitapal rabdi in gujarati)
#સુપરશેફ૩આ સીઝન માં સીતાફળ ખૂબ જ મળે છે અને સીતાફળ નાના-મોટા ને બધાને ભાવે છે તો આજે હું તમારા માટે સીતાફળ માંથી બનતી રબડી જે બનાવવામાં ખૂબજ સરળ અને ખૂબ જ ઓછા સમયમાં બની જશે. જરૂરથી આ રસી ટ્રાય કરજો. Tejal Hiten Sheth -
બુંદી નો લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
#SGC #cookpadgujarati#cookpadgujarati Bharati Lakhataria -
-
-
બુંદીના લડ્ડુ (Bundi Laddu Recipe In Gujarati)
#કૂકબુક#દિવાળી સ્પેશિયલ#બુંદી ના લડ્ડુઆપણા કોઈ પણ તહેવાર હોય તેમાં મીઠાઈ ન હોય એવું બને? હોય જ અને પાછા તહેવાર પ્રમાણે અમુક મીઠાઈ પણ ફિક્સ હોય જેમ કે ગણપતી હોય તો દરેક ઘરમાં લાડુ બને, નવરાત્રિ દરમિયાન ખીર કે સુખડી બને, શરદ પૂનમે દૂધ પૌંઆ બને એમ જ દિવાળી મા તો દરેકે દરેક ઘરમાં કેટલકેટલી નવી નવી વાનગીઓ અને મીઠાઈઓ બને કે તેનું લીસ્ટ બનાવવા જાવ તો બહુ મોટુ થઈ જાય એવી જ એક વાનગી હું આજે તમારી સાથે શેર કરવાની છું બુંદી ના લાડુ જે તમે મીઠાઈ તરીકે અથવા પ્રસાદ તરીકે પણ લઈ શકો. Vandana Darji -
ગળી બુંદી (Sweet Boondi Recipe In Gujarati)
#Famબુંદી મેં મારી મમ્મી અને પપ્પા જોડે થી શીખી છું અને હું અહી મારી ફેમીલી ની રેસીપી મૂકી રહી છું. Shilpa Shah -
-
-
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
#ff3#Cookpadindia#Cookpadgujrati#શ્રાવણ#childhoodમીઠી મીઠી બુંદી ના લાડુ જ્યારે ઘર માં બને ત્યારે ઘર ના બધા લોકો ખુશ થાય.આપને ત્યાં લાડુ તો જાત જાતના બનતા હોય પણ બુંદી ના લાડુ એ આપણી ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે જે બહુ વર્ષો થી બનતી આવે છે.આ બુંદી ના લાડુ 19મી, 20 મી સદી માં પણ બનતા જ હતા લગ્ન પ્રસંગ ની સ્પેશિયલ મિઠાઈ,સાતમ આઠમ અને દિવાળી માં તો પેલા જ જોઈ એ. વડી, મરણ ના તેર માં માં પણ બુંદી ના લાડુ હોય.આજે આપણે 21 મી સદી ના ભલે જીવીએ પણ બુંદી ના લાડુ આજે પણ એટલું જ મહત્વ ધરાવે છે. મારા દાદા કંદોઈ હતા ,મિઠાઈ ની દુકાન હોય અને જ્યારે જ્યારે ગરમ ગરમ બુંદી ના લાડુ બનતા ત્યારે ત્યારે સૌથી પેલા ટેસ્ટ કરવા હું હાજર જ રહેતી મારા દાદા એ મારા પપ્પા ને આ રીત શીખવાડી અને મારા પપ્પા એ મને શીખવ્યું. તો હું આજે આપની પારંપરિક મીઠાઈ બુંદી ના લાડુ ની રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Bansi Chotaliya Chavda -
મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)
#RC1#Yellow આ બુંદી ઝડપ થી બની જાય છે. બુંદી ઘી મા જ બનતી હોય છે પણ મે અહીં તેલ મા બનાવી છે.મારા ઘરે ઘી મા તળેલી નથી ભાવતી એટલે.મારા બાળકો ને બહુ જ ભાવે છે. Vaishali Vora
More Recipes
ટિપ્પણીઓ (2)