સ્વીટ બુંદી (Sweet Bundi Recipe In Gujarati)

Mansi Doshi
Mansi Doshi @Manu_jain

સ્વીટ બુંદી (Sweet Bundi Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામચણા નો લોટ
  2. જરૂર મુજબ તેલ
  3. 1/2 ચમચીખાવાનો સોડા
  4. જરૂર મુજબ કેસર
  5. 1 ચમચીઇલાયચી નો ભૂકો
  6. 2 ચમચીઘી
  7. જરૂર મુજબખાંડ
  8. જરૂર મુજબ ઓરેન્જ ફૂડ કલર(ઓપ્શનલ)
  9. જરૂર મુજબ બદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણા ના લોટ માં પાણી અને 1/2ચમચી ખાવાનો સોડા નાખી તેનું ખીરું તૈયાર કરી 15 મિનીટ રાખો.હવે ગરમ તેલ માં જારા માં બુંદી પાડી લ્યો.

  2. 2

    હવે ચાસણી બનાવવા એક લોયા માં પાણી માં 2 વાટકી ખાંડ નાખો અને ઇલાયચી નો ભૂકો, કેસર, અને એક ચપટી ઓરેન્જ ફૂડ કલર નાખી ચાસણી તૈયાર થવા દયો.

  3. 3

    ત્યારબાદ ચાસણી થઈ જાય એટલે ગેસ પર તેમાં બનાવેલી બુંદી અને ઘી તેમાં નાખી મિક્સ કરો.

  4. 4

    હવે બુંદી તૈયાર, તેના પર ડ્રાય-ફ્રૂટસ ને કેસર વડે ગાર્નિશ કરી ને સર્વે કરો.

  5. 5

    આ દિવાળી પર બધા ટ્રાય કરજો. એકદમ ઈઝી ઘરે જ બની જાય એવી મીઠાઈ છે અને બધા ને ભાવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mansi Doshi
Mansi Doshi @Manu_jain
પર

Similar Recipes