ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)

Mer Anjali
Mer Anjali @meranjali
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10-15મિનિટ
2 વ્યક્તિ
  1. 250 ગ્રામભીંડા
  2. તેલ
  3. 1 ચમચીલાલ મરચું
  4. 1/2 ચમચીહળદર
  5. 1/2 ચમચી ઘણાજીરું
  6. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

10-15મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ભીંડા ને ધોઈ ને ગોળ સુધારો.

  2. 2

    ગેસ પર લોયું મૂકી તેમાં તેલ મૂકી સતડવા મૂકી ને થોડી થોડી વારે ચલાવતા રહો ને ભીંડા નાના થઇ જાય એટલે ગેસ બંધ કરી દો.

  3. 3

    ગેસ બંધ કરી દો પછી તેમાં મરચું, મીઠું, દણાજીરું અને હળદર ઉમેરી મિક્સ કરી લો.

  4. 4

    લો આપણું ભીંડા નું શાક તૈયાર છે. ગરમા ગરમ ભીંડા ના શાક સાથે રોટલી ખાવા ની બોવ મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mer Anjali
Mer Anjali @meranjali
પર

Similar Recipes