પનીર (Paneer Recipe In Gujarati)

Janki K Mer @chef_janki
#mr
#Coopadgujrati
#CookpadIndia
આજે મેં દૂધ ને ફાડી ને બનાવામાં આવતું પનીર બનાવ્યું છે. પનીર માથી આપણે ઘણી બધી વાનગીઓ બનાવીએ છીએ. સ્વીટ, પંજાબી શાક, પરાઠા, અને ઘણું બધું.. તો ચાલો જોઈએ પનીર બનાવવાની રીત...
પનીર (Paneer Recipe In Gujarati)
#mr
#Coopadgujrati
#CookpadIndia
આજે મેં દૂધ ને ફાડી ને બનાવામાં આવતું પનીર બનાવ્યું છે. પનીર માથી આપણે ઘણી બધી વાનગીઓ બનાવીએ છીએ. સ્વીટ, પંજાબી શાક, પરાઠા, અને ઘણું બધું.. તો ચાલો જોઈએ પનીર બનાવવાની રીત...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દુધ ને ધીમા તાપે ગરમ કરી લો.
- 2
એક ઉભરો આવે પછી ગેસ બંધ કરી પછી તેમાં લીંબુનો રસ ને થોડું થોડું નાખી દૂધ ફાડી લો. પછી એક ચારણી તેને ચોખ્ખા મલમલ ના કાપડ લઈ લો.
- 3
હવે તેમાં ઠંડુ પાણી નાખો પછી તેને બરાબર કવર કરી લો બધું પાણી કાઢી પછી તેની પર વજન રાખી 2-3 કલાક સુધી રાખો.
- 4
હવે પનીર તૈયાર છે.
- 5
Similar Recipes
-
હોમ મેડ પનીર(Home made paneer Recipe in Gujarati)
# હોમ મેડ પનીર મે જે પનીર બનાવ્યુ છે મે ઘર ની ગાય ના દૂધ માંથી બનાવ્યુ છે ગાય ના દૂધ નુ પનીર ખુબજ સોફ્ટ બને છે હુ ને આ પનીર ની કંઇ પણ રેસીપી બનાવો તો પણ પનીર ખુબ સોફ્ટ રહે છે ને ટેસ્ટી પણ બને છે મારા ઘર મા પનીર ની કંઇ પણ રેસીપી બનાવી હોય તો ઘરે બનાવેલ જ પનીર નો જ ઉપયોગ કરુ છુ તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
થાબડી (Thabdi Recipe In Gujarati)
#DIWALI2021#Coopadgujrati#CookpadIndiaDiwali Sweet થાબડી એ દૂધ ને ફાડી ને બનાવામાં આવતી મીઠાઇ છે. ચાલો તો ઓછા સમયમાં બની જતી થાબડી ને બનાવાની રીત જોઈએ. Janki K Mer -
હોમમેડ પનીર (Homemade Paneer Recipe In Gujarati)
#PC કુકપેડ માથી એટલું બધું શીખવા મળે છે કે ખુબ મજા આવે છે મે આ કુકપેડ લોક ડાઉન મા જોઈન કયું છે તયાર થી બધું ઘેર બનાવતા થ ઈ ગ ઈ. HEMA OZA -
સોફ્ટ પનીર(Soft paneer Recipe in Gujarati)
પનીર બનાવવું ખુબ જ સહેલું છે. આપણે કોઈ પણ રેસીપી બનાવવી હોય તો પનીર ઘરે જ બનાવીને વાપરવું જોયે. સસ્તુ પણ પડે , તાજુ પણ હોય, અને આપણી ડીશ ની જરુર મુજબ નું આપણે બનાવીએ તો ડીશ નું રીઝલ્ટ પણ ખુબજ સારું આવે. જેમકે પંજાબી બનાવવું હોય તો ક્રીમી પનીર ની જરુર હોય, પણ જો બેંગાલી સ્વીટ બનાવવી હોય તો ગાય ના દૂધ ના પનીર ની જરુર પડે. આજે આપણે ભેંસના દુધ નું ક્રીમી પનીર બનાવીસુ .. Ilaba Parmar -
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#mrPost 10રસ ગલ્લા એ બંગાળી સ્વીટ છે.દૂધ નું પનીર બનાવી ને ધરે જ બનાવી શકાય છે. Varsha Dave -
હોમમેડ પનીર (Homemade Paneer Recipe In Gujarati)
#ATમલાઈ ભેગી કરી હોય તે મલાઈને ફેંટી ને તેમાંથી માખણ કાઢી જે દૂધ બચે છે તેમાંથી પનીર બનાવ્યું છે Hetal tank -
હોમમેડ પનીર કયુબ્સ (Homemade Paneer Cubes Recipe In Gujarati)
ઘર નું બનાવેલું પનીર હંમેશા ચોખ્ખું હોય છે..અને એની બનાવેલી રેસીપી પણ બહું જ સરસ બને છે.મારા ઘરે ઘણું ગાય નું દૂધ ભેગી થઈ ગયું હતું તો એમાંથી એક લીટર દૂધ લઇ,ફાડી ને પનીર બનાવ્યું અને એકદમ સરસ ક્યુબ્સ માં પનીર થયું..અને એક લીટર દૂધમાંથી ૨૫૦ ગ્રામ પનીર તૈયાર થયું. Sangita Vyas -
હોમમેડ પનીર (Homemade Paneer Recipe In Gujarati)
#mr#paneer#homemadepaneer#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
પનીર(Paneer recipe in Gujarati)
#Lo#mrઆપણે બધા દૂધની મલાઈ ભેગી કરી એમાંથી માખણ બનાવતા હોઈએ છીએ. અને માખણ બનાવીને પછીથી નીકળેલું દૂધ આપણે ફેંકી દેતા હોઈએ છીએ તેમાંથી આજે પનીર બનાવેલું છે. Hetal Vithlani -
મસાલા પનીર (Masala Paneer Recipe In Gujarati)
#mrપનીર એ ખુબ જ પૌષ્ટિક આહાર છે આપડે પનીર નો ઘણી બધી અલગ અલગ રીતે ઊપયોગ કરીએ છીએ પ્લેન પનીર ની જગ્યાએ મસાલા પનીર નો પણ ઉપયોગ એવી રીતે જ કરી શકાય છે જે સ્વાદ માં સ્પાઈસી અને સ્વાદિષ્ટ લાગે છે અને પ્લેન પનીર કરતાં થોડોક અલગ ટેસ્ટ આપે છે sonal hitesh panchal -
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#mr આ એક પરંપરાગત પંજાબી વાનગી છે જેને દૂધ ઉકાળીને, ફાડીને અને એમાંથી પનીર બનાવીને બનાવાય છે. આ વાનગી તૈયાર પનીરને છીણીને પણ બનાવી શકાય છે પરંતુ મે આજે પરંપરાગત રીતે ઘરે પનીર બનાવીને આ ભુર્જીને બનાવી છે તો આશા છે કે તમને બધાને ગમશે. Vaishakhi Vyas -
હર્બ મસાલા પનીર
#PC#RB17#week17#હોમમેડ_પનીર#cookpadgujarati પનીર એ બધાની પ્રિય વસ્તુ છે. પનીરમાંથી પકોડા, પરાઠા, સબ્જી, મીઠાઈઓ એમ ઘણી બધી વસ્તુઓ બની શકે છે. પનીર બનાવતી વખતે એમાં થોડા મસાલા ઉમેરી એમાંથી હર્બ પનીર બનાવી શકાય છે. પનીર બનાવવાની રીત માં કોઈ ફરક નથી પણ એમાં બધા મસાલા ઉમેરવાથી એમાં એક સરસ ફ્લેવર આવે છે. આ પનીર સલાડ માં મિક્સ કરીને ખાવાથી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
ફ્રેશ હોમ મેડ પનીર (Fresh Home Made Paneer Recipe in Gujarati
પનીર ની recipe બનાવવા માટે ઘરે પનીર બનાવીએ તો પરફેક્ટ રિઝલ્ટ આવે છે અને વાનગી પણ હેલ્થી અને ટેસ્ટી બને છે . Sangita Vyas -
પનીર તુફાની (Paneer Toofani Recipe In Gujarati)
#SN2 #WEEK2#Vasantmasala#aaynacookeryclub પંજાબી વાનગી ઓ માં પનીર નો ઉપિયોગ કરી ને ખુબ સ્વાદિષ્ટ વાનગી ઓ બને છે મે અહીંયા પંજાબી સબ્જી પનીર તુફાની બનાવી છે.જેને પંજાબી પરાઠા,કે નાન સાથે સર્વ કરી શકાય છે. Varsha Dave -
પનીર (Paneer Recipe In Gujarati)
#PCઘર માં બનાવેલું પનીર ની વાત જ કઈક અલગ હોય છે.ઍક્દમ સોફ્ટ અને મૂલાયમ પનીર ના પરોઠા, પજાબી શાક, કરી, કે પછી ઉપર ચાટ મસાલો છાંટી ને ખાઈ શકાય છે. પનીર ની મિઠાઇ પણ લાજવાબ હોય છે.Cooksnap @ hemaxi79 Bina Samir Telivala -
હર્બ પનીર (Herb paneer recipe in Gujarati)
પનીર એ બધાની પ્રિય વસ્તુ છે. પનીરમાંથી પકોડા, પરાઠા, સબ્જી, મીઠાઈઓ એમ ઘણી બધી વસ્તુઓ બની શકે છે. પનીર બનાવતી વખતે એમાં થોડા મસાલા ઉમેરી એમાંથી હર્બ પનીર બનાવી શકાય. પનીર બનાવવાની રીત માં કોઈ ફરક નથી પણ એમાં બધા મસાલા ઉમેરવાથી એમાં એક સરસ ફ્લેવર આવે છે. આ પનીર સલાડ માં મિક્સ કરીને ખાવાથી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#Week6 spicequeen -
પનીર ફ્રેન્કી(Paneer Frankie Recipe in Gujarati)
#Trending#Happycooking#Week1#post2#CookpadIndia#Coopadgujrati Janki K Mer -
-
-
હોમમેડ પનીર (Homemade Paneer Recipe In Gujarati)
#mr#milk recipe મલાઈ મા થી માખન કાઢી ને જે છાસ હોય છે એમા થી મે પનીર બનાવયુ છે આ પનીર થી પંજાબી સબ્જી, પરાઠા મિઠાઈ કે કોઈ પણ વાનગી મા ઉપયોગ કરી શકાય છે Saroj Shah -
પનીર રબડી (Paneer rabdi recipe in gujarati)
ઉત્તર ભારતમાં બે વસ્તુઓના સ્વાદ ખુબ જ વખણાય છે એક રબડી અને બીજું પનીર. તો મને વિચાર આવ્યો કે આ બંને વસ્તુઓ ને ભેગું કરીને કંઈક નવીન વાનગી બનાવું.તો ચાલો આજે આપણે બનાવીએ ઉત્તર ભારતની પ્રખ્યાત પનીર રબડી. Maisha Ashok Chainani -
માખણ નાં દૂધ માંથી પનીર બનાવવું
માખણ બનાવી ને વધેલા દૂધ માંથી પનીર ખુબ સરસ બને છે.અહીંયા મે એ રીત બતાવી છે.આ પનીર અસલ બહાર જેવું ફ્રેશ અને સોફ્ટ બને છે. Varsha Dave -
મસાલા પનીર (Masala Paneer Recipe In Gujarati)
#mr દૂધ માંથી વાનગી તો અગણિત છે. પણ રોજ ના વપરાશ માં હવે પનીરે મોખરે સ્થાન લીધું છે. ખાસ લોકડાઉન માં ઘેર પનીર બનાવતા એમાં પણ કુકપેડ માં આવી ને પનીર ની વેરાઇટી પણ જોવા શીખવા મળી HEMA OZA -
મસાલા પનીર (Masala Paneer Recipe In Gujarati)
#ibમસાલા પનીર કોઈ પણ પંજાબી શાક માં સ્વાદ ને વધારે છે.Harsha
-
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
#નોથૅપાલક સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક હોય છે અને પનીર પણ માટે આ શાક હેલ્થ માટે ઘણું સારું હોય છે જ્યારે પંજાબી વાનગીઓ ની વાત કરવામાં આવે ત્યારે પાલક પનીર નું નામ ચોક્કસપણે લેવામાં આવે છે Hiral A Panchal -
-
-
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujaratiપનીર ભૂર્જી Ketki Dave -
મસાલા મલાઈ પનીર (Masala Malai Paneer Recipe In Gujarati)
આ એક ફ્લેવર્ડ મલાઈ પનીર છે.પનીર ને મે ઇન્ડિયન સ્પા ઇસિસ ની ફ્લેવર્સ આપી છે.આમ આપડે અલગ અલગ ફ્લેવર્સ ના પનીર ઘરે બનાવી શકીએ છીએ.આ બનાવેલ પનીર ને તમે બટર માં શેલો ફ્રાય કરી ને એકલુ પણ ખાઈ શકો છે.જો બાળકો દૂધ નાં પીતાં હોય તો તમે એને અલગ અલગ ફ્લેવર્સ ના પનીર ઘરે બનાવી ને ખવડાવી શકો છો. Kunti Naik -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15545981
ટિપ્પણીઓ (27)