પનીર ના પરાઠા (Paneer Paratha Recipe In Gujarati)

Hiral Patel
Hiral Patel @h10183

#mr

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 150 ગ્રામપનીર
  2. ૧ નંગડુંગળી
  3. 3લીલા મરચાં
  4. 1 ચમચીમરી પાઉડર
  5. 1 ચમચીશેકેલુ જીરૂ પાઉડર
  6. 1 બાઉલ કોથમીર
  7. 1/2 ચમચી ચાટ મસાલો
  8. ૧ ચમચીગરમ મસાલો
  9. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં પનીર લો હવે તેમાં કોથમીર જીણીી સમારેલી ડુંગળી લીલા મરચા સમારેલા.મીઠું.મરી પાઉડર. ચાટ મસાલો શેકેલું જીરું પાઉડર ગરમ મસાલો ઉમેરો

  2. 2

    બરાબર મિક્ષ કરી લો હવે પરોઠાનો લોટ બાંધો તેમાંથી એક લુવો લો. તેને વાણી વચ્ચે પૂરણ મૂકી વાળી પરોઠા વણી લો તેને ગરમ લોઢી પર શેકી લો

  3. 3

    એક બાજુ શેકાઈ જાય એટલે તેને પલટાવી બંને બાજુ તેલ મૂકી બદામી રંગના થાય ત્યાં સુધી શેકી લો શેકાઈ જાય એટલે તેને ડીશમાં લઈ લો

  4. 4

    તૈયાર છે પનીર પરોઠા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Patel
Hiral Patel @h10183
પર

Similar Recipes