ટામેટાં પરાઠા (Tomato Paratha Recipe In Gujarati)

Arti Patel
Arti Patel @artipatell

ટામેટાં પરાઠા (Tomato Paratha Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩-૪ નંગટામેટા
  2. 1 કપઘઉંનો લોટ
  3. 1 ચમચીમરી પાઉડર
  4. મીઠુ સ્વાદ મુજબ
  5. તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટામેટાં ધોઈ સાફ કરીને પેસ્ટ બનાવી

  2. 2

    લોટ લઇ તેમાં,મીઠું,મરી પાઉડર અને એક ચમચી તેલ ઉમેરો,ત્યારબાદ ટામેટાની પેસ્ટ ઉમેરી લોટ બાંધો

  3. 3

    પરોઠું વણી,તવી પર તેલ મૂકી બંને બાજુ,બંને બાજુ ગુલાબી થાય ત્યાં સુધી શેકો,

  4. 4

    દહીં અથવા અથાણા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arti Patel
Arti Patel @artipatell
પર

Similar Recipes