પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)

Rutu Suthar
Rutu Suthar @ruttusuthar

 #JSM

શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામ પાલક
  2. 1 કપઘઉંનો લોટ
  3. 100 ગ્રામપનીર
  4. 1ક્યુબ ચીઝ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 1 ચમચીચીલી ફ્લેક્સ
  7. 1 ચમચીઓરેગાનો
  8. 1 ચમચીમરી પાઉડર
  9. તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાલક સાફ કરી, ધોઈ, પેસ્ટ બનાવી

  2. 2

    ઘઉંનો લોટ લઇ તેમાં મીઠું થોડુ તેલ અને પાલકની પેસ્ટ ઉમેરી લોટ બાંધવો

  3. 3

    લોટ ઢાંકીને રાખો ત્યારબાદ સ્ટફિંગ તૈયાર કરવું

  4. 4

    સ્ટફિંગ માટે પનીર ખમણી લેવું ત્યારબાદ તેમાં ચીઝ ખમણવું,પછી તેમાં બધા મસાલા ઉમેરવા

  5. 5

    લોટનો લૂઓ બનાવી અંદર સ્ટફિંગ ભરી પરાઠા બનાવવા

  6. 6

    તવી ઉપર તેલ લગાવી બંને બાજુ ગુલાબી શેકવું

  7. 7

    ગરમ ગરમ અથાણું કે દહીં સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rutu Suthar
Rutu Suthar @ruttusuthar
પર

Similar Recipes