સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)

Jalpa Tajapara
Jalpa Tajapara @jmt2659
શેર કરો

ઘટકો

15+10+10 મિનિટ
2 વ્યક્તિઓ માટે
  1. ૧ કપબાસમતી ચોખા
  2. 2 tbspડુંગળી સમારેલી
  3. 2 ટેબલસ્પૂનકેપ્સીકમ ઝીણું સમારેલું
  4. ૨ ટે.સ્પૂન ગાજર ઝીણું સમારેલું
  5. 1 ચમચીલસણ ઝીણું સમારેલું
  6. ૨ થી ૩ ચમચી સેઝવાન ચટણી
  7. સ્વાદ અનુસારમીઠું
  8. 1 ચમચીલીંબુનો રસ
  9. 1 ચમચીરેડ ચીલી સોસ
  10. 1/2 ચમચી સોયા સોસ optional
  11. ગાર્નીશિંગ માટે લિલી ડુંગળી

રાંધવાની સૂચનાઓ

15+10+10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ 15 મિનિટ માટે ચોખાને પલાળવા ત્યારબાદ ૫ કપ પાણી મૂકી તેમાં થોડું મીઠું 1 spoon ghee અને થોડો લીંબુનો રસ નાંખી પાણી ઉકળે ત્યારે તેમાં ચોખા ઉમેરી ઢાકી અને ૮૦ ટકા પાકે એટલા ચડાવવા ત્યારબાદ તેમાંથી પાણી કાઢીને અને તેને થાળીમાં ફેલાવી અને રાખવા જેથી ચોખાનો દાણો ઓવરકૂક ના થાય

  2. 2

    એક કડાઈ મા ૨ ચમચી તેલ મૂકી ફાસ્ટ ગેસ પર પહેલા ડુંગળી અને ત્યારબાદ બધા વેજીટેબલ્સ નાખી એકથી બે મિનિટ માટે સ્ટર ફ્રાય કરો

  3. 3

    ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું બેથી ત્રણ ચમચી સેઝવાન ચટણી એક ચમચી ચીલી સોસ ઉમેરી સારી રીતે મિક્સ કરો ત્યારબાદ તેમાં રાઈ ઉમેરી હળવે હાથે મિક્સ કરી એક મિનીટ પકાવો સેઝવાન રાઈસ તૈયાર છે તેને લીલી ડુંગળી ના પાન વડે ગાર્નીશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jalpa Tajapara
Jalpa Tajapara @jmt2659
પર
cooking is my passion. love to cook for my dear & near ones.
વધુ વાંચો

Similar Recipes