સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)

anudafda1610@gmail.com
anudafda1610@gmail.com @cook_26300828
Ahmadabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
4 લોકો માટે
  1. 2 કપબાસમતી ભાત રાંધેલો
  2. 1ડુંગળી
  3. 1કેપ્સિકમ
  4. 1ગાજર
  5. 1 વાટકીફણસી
  6. 1 વાટકીકોબીજ
  7. 2 ચમચીસેઝવાન મસલો
  8. 2 ચમચીસેઝવાન સોસ
  9. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલીમાં ચોખા બાફી લો પછી તે ઠંડા થવા દો પછી બધા શાકભાજી જીણા સુધારી લો

  2. 2

    એક કડાઈમાં ૪ ચમચી તેલ,બટર મૂકીને તેને ધીમા ગેસ પર ગરમ કરો પછી તેમાં બધા વેજિટેબલ ઉમેરીને 5 મીનીટ સાતળી તેમાં મીઠું,સેઝવાન સોસ,સેઝવાન મસાલા નાખીને બરાબર મિક્સ કરવું પછી તેમાં ભાત ઉમેરીને બરાબર મિક્સ કરવું

  3. 3

    પછી સર્વ કરવા માટે તૈયાર છે સેઝવાન રાઈસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
anudafda1610@gmail.com
anudafda1610@gmail.com @cook_26300828
પર
Ahmadabad

Similar Recipes