સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 વ્યક્તિ
  1. 1 કપચોખા બાફેલા છૂટા
  2. 1 ચમચીવિનેગર
  3. 2 ચમચીસેઝવાન ચટણી
  4. 1 નાની ચમચીસિયાસોસ
  5. 2 ચમચીકોબીજ સમારેલી
  6. 2 ચમચીગાજર સમારેલા
  7. 2 ચમચીકેપાસિકમ સમારેલા
  8. 2 ચમચીફણસી સમારેલી
  9. 2-3 ચમચીલીલી ડુંગળી
  10. 2-3 ચમચીતેલ
  11. જરૂર મુજબ મીઠું
  12. 2 ચમચીસેકેલિ શીંગ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં કોબીજ, ગાજર, કેપ્સીકમ,ડુંગળી, ફણસી, લીલા વટાણા નાખી દસેક સેકંડ ફૂલ તાપે હલાવી સાતળો મીઠું નાખી હલાવી સતાળો

  2. 2

    વિનેગર, સેઝ વાન સોસ અને સોયાસોસ નાખી 1/2મિનિટ સુધી સાંતળો ચોખા નાખી હલાવી લ્યો તૈયાર છે ચટપટા સીઝવાન રાઈસ

  3. 3
  4. 4

    તૈયાર છે ચટપટા સીઝવાન ઉપર લીલી ડુંગળી નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

Similar Recipes