સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 થી 30 મિનિટ
ચાર લોકો માટે
  1. 2 કપઓસાવેલા ભાત
  2. 1 કપઝીણા સમારેલા મિક્સ વેજીટેબલસ(કોબીજ ગાજર કેપ્સીકમ ડુંગળી)
  3. મોટી ચમચીઆદુ મરચાં લસણની પેસ્ટ
  4. 2 મોટી ચમચીસેઝવાન સોસ
  5. 1 મોટી ચમચીટોમેટો કેચપ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 1 ચમચીમરી પાઉડર
  8. કોથમીર
  9. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

25 થી 30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પેન માં તેલ મૂકી તેમાં ક્રશ કરેલા આદુ મરચા લસણ સાંતળવા

  2. 2

    પછી તેની અંદર ઝીણા સમારેલા વેજીટેબલ્સ નાખી મીઠું નાખી વેજીટેબલ ને ફાસ્ટ ગેસ ઉપર જ સાંતળવા

  3. 3

    પછી તેની અંદર સેઝવાન સોસ અને ટોમેટો કેચપ નાખી મિક્સ કરી લેવું પછી તેની અંદર બનાવેલો ભાત અને મરી પાઉડર ઉમેરી મિક્સ કરી લો

  4. 4

    પછી તેમાં કોથમીર નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરવું (જો તમારી પાસે લીલી ડુંગળી તો એ પણ નાખી શકો છો)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

Similar Recipes