રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા ના લોટ માં સોજી મીઠુ અને મોણ નાખી ને કઠણ લોટ બાંધવો. અને તેમાં થી નાની નાની પૂરી બનાવી ને તળવી..હવે તેના પર બટાકા, ટામેટા, ડુંગળી જીણી સમારેલી, લીલી, લાલ, અને મીઠી ચટણી અને તેના પર નાયલો સેવ નાખવી અને ઉપરથી કોથમીર નાખી ને સર્વ કરવી..,... ત્યાર છે ચટપટી સેવ પૂરી
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેવ પૂરી (Sev Poori Recipe In Gujarati)
#MBR4week4સેવ પૂરી લારી પર કે રેસ્ટોરન્ટ માં બહુ ખાધી હશે .ઘરે બનાવવાનો કંટાળો આવે કેમ કે નાની નાની વસ્તુ યાદ કરીને તૈયાર કરવાની હોય છેમે આજે સેવ પૂરી ઘરે બનાવી છે. Sangita Vyas -
ચીઝ સેવ પૂરી (Cheese Sev Poori Recipe In Gujarati)
#CDY#cookpadindia ચટપટી ચીઝ સેવ પૂરીબાળકો ને કોઈ પણ વાનગી માં ચીઝ ઉમેરો એટલે જોઈ ને જ એમને ખાવા નું મન થઇ જાય. મારી દીકરી ને આ ચીઝ સેવ પૂરી ખૂબ પ્રિય છે. Niyati Mehta -
સેવ પૂરી (Sev Poori Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું સેવ પૂરી જે એક સ્ટ્રીટ ફૂડ રેસીપી છે ,અને પાણીપુરી ,સેવપુરી,દહીપુરી આવી બધી રેસીપી લગભગ દરેકને ખૂબ જ ભાવતી હોય છે તો આજે બહાર જેવી જ સેવ પૂરી ઘરે કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ Vidhi V Popat -
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week3દહીં પૂરી નું તો નામ પડે ને જ મોમાં પાણી આવી જાય છે. નાના મોટા સૌ ને ભાવે અને ખાસ કરી ને બધી લેડીસ ની પ્રિય એવી દહીં પૂરી આજે મેં બનાવી છે તો ચાલો... Arpita Shah -
રગડા સેવ પૂરી (Ragda Sev Poori Recipe in Gujarati)
મારા ઘર માં જયારે સેવઉસળ બને તયારે તેની સાથે રગડા પૂરી બને છે. સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
-
-
-
-
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
મારા ઘરે આલુ પૂરી બધાની પ્રિય છે.સ્વાદ માં મસ્ત અને બનાવવા માં પણ સરળ.ભલે સ્ટ્રીટ ફૂડ કહેવાય પણ એક પ્લેટ ખાવા થી જમવા જેવું થઈ જાય. Varsha Karia I M Crazy About Cooking -
દહીં સેવ પૂરી (Dahi Sev Poori Recipe In Gujarati)
#Weekend chefદહીં સેવ પૂરી એક ચાટ રેસીપી છે. ઝટપટ બનતી અને સાંજ ની ચટપટી વસ્તુ ખાવાની ઈચ્છા થાય ત્યારે સરળતાથી બનાવી શકાય એવી રેસીપી છે. Jyoti Joshi -
-
-
-
-
-
-
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
આ રેસિપી મા મે બઘી સામગ્રી ખૂબ ચટપટી નાખી છે. ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ મસાલા પૂરીPRIYANKA DHALANI
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB પૂરી નું નામ આવે એટલે પછી ગમે તે હોય મજા પડી જાય. દહીં પૂરી કે પાણી પૂરી... Kajal Rajpara -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3દહીં પૂરી,પાણી પૂરી,સેવ પૂરી આ દરેક ની ફેવરિટ હોય છે ગમે ત્યારે ખાવા માટે રેડી જ હોય છે.મારી તો ખુબ જ ફેવરિટ છે મે આજે દહીં પૂરી બનાવી ખુબ ટેસ્ટી બની છે તમે પણ આ રીતે ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
-
-
-
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#CT વડોદરા સિટી નું ફેમસ મહાકાળી નું સેવ ઉસળ જે અહીં ફેમસ ડીશ છે, તેની ઘણી શાખા છે તેની મેઈન શાખા રાજમહેલ રોડ પર છે અને તેનો સ્વાદ એક સરખો જ હોઈ છે તે સવારે 8/30 થી જ ચાલુ થઇ જાય છે તે રાત્રે 10 સુધી મળેછે અને તેની કિંમત નજીવી 50₹ હોવાથી દરેક જન ને પોસાઈ છે તે નાસ્તા માં પણ ચાલે અને જમવામાં પણ ચાલે છે, તે સફેદ વટાણા નો ઉપયોગ કરેછે અને રસો વધારે હોઈ છે તેને મોળી સેવ અને બર્ન સાથે લોકો ખાય છે તેમાં તેની તરી ખાસ હોઈ છે તેની સાથે ગ્રીન ચટણી, ગરમ સ્પીશ્યિલ મસાલો, લીંબુપાની અને ખાસ બારેમાસ લીલી ડુંગળી સાથે આપે છે. મારાં ઘરે બધા ને બહુ ભાવે છે મેં એ રીતે બનાવ્યું છે Bina Talati -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#WEEK3પાણી પૂરી , દહીં પૂરી, રગડાપુરી આ બધાં નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય કેમકે તેનો મીઠો, તીખો અને ચટપટો સ્વાદ બધાને ખૂબ જ પ્રિય છે. Ankita Tank Parmar -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week3ચટાકેદાર સેવ પૂરી બઘાં ની ફેવરિટ હોય છે તો આજે મેં ફટાફટ બની જાય તેવી ટેસ્ટી દહીં પૂરી ની રેસીપી શેર કરી છે. asharamparia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15565093
ટિપ્પણીઓ (2)