રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા એક પ્લેટમાં ૬ થી ૭ નંગ પૂરી મૂકવાની ત્યારબાદ બાફેલ બટાટાનો છૂંદો કરી તેની અંદર 1/2 ચમચી ચાટ મસાલો નાખો
- 2
ત્યારબાદ પૂરી ની અંદર બાફેલા બટાકાનો છૂંદો ભરીને તેમાં સૌપ્રથમ પહેલા 1/2 ચમચી લીલી ચટણી ત્યારબાદ 1/2 ચમચી લસણ ની તીખી ચટણી અને એક ચમચી ખજુર આંબલી ની મીઠી ચટણી નાખો
- 3
ત્યારબાદ તેની ઉપર આપણે જે દહીં લીધેલું છે તેને બાઉલમાં થોડું ચમચીથી હલાવી નાખવાનું ત્યારબાદ પૂરી ઉપર એક ચમચી દહીં એડ કરવાનું
- 4
ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી અને ટામેટાં તેની ઉપર નાખો પછી ત્યારબાદ જરૂર મુજબ લીલી ચટણી લસણ ની લાલ ચટણી અને ખજૂર આમલીની ચટણી એડ કરો ત્યારબાદ એક ચમચી દહીં પાછું ઉપરથી એડ કરો અને પછી તેમાં ઝીણી સેવ અને કોથમીર ગાર્નિશિંગ કરો
- 5
તો આ રીતે તમારી ચટપટી અને સ્વાદિષ્ટ દહીં પૂરી તૈયાર છે નાના અને મોટા બધાને જ ખૂબ જ ભાવે છે
Similar Recipes
-
-
-
-
-
દહીં પૂરી (Dahi Puri Recipe in Gujarati)
દહીં પૂરી બજારમાં કરતા ઘરે બનાવી એ તો ખાવા ની ખુબ જ મજા આવે છે.. કેમકે આપણને ગમતી વસ્તુઓ નાખી ને બનાવી શકાય.. Sunita Vaghela -
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week3 અમારા ઘરે દહીંપૂરી,સેવપુરી, પાણીપુરી, ભેળ બધા ને બહુ ભાવે એટલે બનતી જ હોય છે. Alpa Pandya -
-
-
-
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#PSઆજે મેં ચટપટી અને ટેસ્ટી એવી દહીંપુરી બનાવી છે જે ખુબજ મજા આવે એવી અને દેરક ને ભાવે એવી હોય છે Dipal Parmar -
-
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
સમર લંચ રેસીપીકાળઝાળ ગરમી માં કોઈ ક વાર આ ચાટ લંચ મા પણ ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15092125
ટિપ્પણીઓ (4)