દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat

#EB
#WEEK3
પાણી પૂરી , દહીં પૂરી, રગડાપુરી આ બધાં નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય કેમકે તેનો મીઠો, તીખો અને ચટપટો સ્વાદ બધાને ખૂબ જ પ્રિય છે.

દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)

#EB
#WEEK3
પાણી પૂરી , દહીં પૂરી, રગડાપુરી આ બધાં નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય કેમકે તેનો મીઠો, તીખો અને ચટપટો સ્વાદ બધાને ખૂબ જ પ્રિય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩ લોકો
  1. પેકેટ પાણી પુરીની પૂરી
  2. સ્ટફિંગ માટે
  3. મીડીયમ સાઈઝના બાફેલા બટાકા
  4. બાઉલ દેશી ચણા બાફેલા
  5. ડુંગળી જીણી સમારેલ
  6. થોડાકટકા કાચી કેરી
  7. ૧/૨ ચમચીચાટ મસાલો
  8. ૧/૨ ચમચીસેચળ
  9. સ્વાદ અનુસારમીઠું
  10. ૧ ચમચીમરચું
  11. ગાર્નિશ માટે
  12. ૧/૨બાઉલ દાડમના દાણા
  13. ૧/૨બાઉલ મસાલા શીંગ
  14. નાનો બાઉલ ઝીણી સેવ
  15. નાનો બાઉલ સમારેલ કોથમીર
  16. બાઉલ દહીં
  17. ૩ ચમચીપીસેલી ખાન્ડ
  18. ચટણી - ખજૂર-આમલીની મીઠી ચટણી
  19. ધાણા ફૂદીનો, મરચા ની લીલી ચટણી
  20. લસણ લાલ મરચાની લાલ તીખી ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સ્ટફિંગ માટે ની બધી સામગ્રી લઈને બરાબર મિક્ષ કરી સ્ટફિંગ તૈયાર કરી લો અને દહીંમાં ખાન્ડ નાખીને મિક્સ કરી દો.હવે પૂરી મા કાણાં કરીને આ સ્ટફિંગ ભરી દો.

  2. 2

    હવે તૈયાર કરેલ દહીં, ત્રણેય ચટણી,શીંગદાણા, દાડમ,સેવ અને કોથમીર નાખીને સર્વ કરો.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Similar Recipes