રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)

Shilpa Padhye Savani
Shilpa Padhye Savani @shilpa_Annapurna

રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦-૨૫ મિનીટ
૪ લોકો માટે
  1. ૧૦૦ - ૧૫૦ ગ્રામ રાજમા
  2. ૧૦૦ ગ્રામ બાસમતી ચોખા
  3. ટામેટા
  4. કાંદા
  5. ૨૦ - ૨૫ પાનફૂદીનો-
  6. ૧૦ - ૧૫ દાંડલીકોથમીર -
  7. 1/4 ચમચીહળદર
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 1/2 ચમચીધાણાજીરું
  10. 1 ચમચી મરચા પાઉડર
  11. ૨ ચમચીદહીં
  12. ૩ મોટા ચમચા છાસ

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મિનીટ
  1. 1

    સૌથી પહેલાં રાજમા ને ૫-૬ કલાંક ભીંજાવી કુકર માં બાફી લો.

  2. 2

    હવે બાસમતી ચોખા ને વધારે પાણી સાથે છૂટા રાંધો, અને ઓસાવી દો.

  3. 3

    હવે કાંદા ને પાતળી પાતળી લાંબી સ્લાઈસ કરી લો, ટામેટા ને એકદમ ઝીણાં સમારી લેવા અથવા ક્રશ કઈ લેવા.

  4. 4

    એક પેન માં ૨ચમચી તેલ ગરમ થાય ત્યારે કાંદા સ્લાઈસ નાખો, બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો

  5. 5

    હવે તેમાં ટોમેટો (ક્રશ/ ઝીણા કટકા) ઉમેરો, હલાવો, ૨-૩ મિનીટ અને ઢાંકી રાખો. તેલ છૂટું પડે ત્યારે ફુદીના કટિંગ અને કોથમીર કટિંગ ઉમેરો. હવે હળદર, મીઠું, મરચું પાઉડર,અને ધાણાજીરું ઉમેરો.

  6. 6

    હવે બરાબર હલાવો, તેમાં ૨ ચમચી દહીં ઉમેરો અને વ્યવસ્થિત હલાવો. ૨ ચમચી છાશ નાખો

  7. 7

    હવે ઓસવેલા ભાત નાખો, અને હલકા હાથે મિક્સ કરો

  8. 8

    ફૂદીના અને કોથમરથી ગાર્નિશ કરો. ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Padhye Savani
Shilpa Padhye Savani @shilpa_Annapurna
પર

Similar Recipes