હોટ કોફી (Hot Coffee Recipe In Gujarati)

Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
સુરત

#CD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપદૂધ
  2. 2 નાની ચમચીકોફી પાઉડર
  3. 2 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સોં પ્રથમ તપેલી માં દૂધ ઉકળવા મુકવું, તે ગરમ થાય એટલે તેમાં ખાંડ ઉમેરવી.

  2. 2

    એક ઉભરો આવે એટલે સર્વિંગ કપ માં કોફી પાઉડર નીચે નાખવો પછી તેની ઉપર ખાંડ વાળું ગરમ દૂધ ઉમેરવું.

  3. 3

    પછી ચમચી ની મદદ થી કોફી સરસ હલાવી ને ગરમ ગરમ તેનો સ્વાદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
પર
સુરત

Similar Recipes