ડાર્ક કોલ્ડ કોફી (Dark Cold Coffee Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દુધ મા ખાંડ નાખી સરખુ ગરમ કરીને એક વાસણમાં લઈ તેમા કોફી અને બીસ્કીટ એડ કરી બ્લેડર કરી લેવુ. પછી ગ્લાસ મા ચોકલેટ સીરપ લગાવી ફ્રીઝરમા થોડી વાર માટે મુકી રાખો
- 2
ગ્લાસ સેટ થાય પછી કોફી બનાવેલ દુધ એડ કરી ઠંડુ થવા મુકી દો ઠંડુ થાય પછી સૅવ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#CD#cooksnap Chhallangeઆ રેસિપી મેં આપણા કુક પેડના ઓથર અસ્મિતા રૂપાણી જીની રેસીપી ને ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ અસ્મિતાબેન રેસીપી શેર બદલ Rita Gajjar -
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
ગરમીની સિઝનમાં cold coffee મારી પ્રિય છે Mayuri Pancholi -
-
-
-
કોલ્ડ કોફી (Cold coffee recipe In Gujarati)
#myfirstreciepie#November#GA4#week8#!milkcoffee Purvi Khakhariya -
-
-
-
-
-
ચોકો કોલ્ડ કોફી (Choco Cold Coffee Recipe In Gujarati)
જેમ ટી લવરસ હોય ...☕️એમ કોફી લવરસ પણ હોય છે🥤કોલ્ડ કોફી હોટ કોફીતો હું આજે ચોકો કોલ્ડ કોફી શેર કરુ છુંતો આવો જોઈએ કઈ રીતે બને છે#CD#coffeerecipieschallenge chef Nidhi Bole -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15572058
ટિપ્પણીઓ (4)