કોલ્ડ કોફી(Cold Coffee Recipe in Gujarati)

Divya Chitroda
Divya Chitroda @cook_19704648
Rajkot

#GA4#week8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 લોકો માટે
  1. 2 કપદુધ
  2. 4 સ્પૂનખાંડ
  3. 2 સ્પૂનકોફી
  4. 2/3બરફ ના ટુકડા
  5. 1/2 સ્પૂનકોકૉ પાઉડર
  6. ગાર્નિશ માટે
  7. ચોકોલેટ સેવ
  8. ચોકલેટ સીરપ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો.હવે કોફીમાં બે ચમચી પાણી નાખીને મિક્સ કરી.

  2. 2

    મિક્સર જારમાં દૂધ, ખાંડ, કોકો પાઉડર, બરફ નાખી મિક્સ કરો.

  3. 3

    હવે એક ગ્લાસ લયો તેને ચોકલેટ સીરપ થી ગાર્નીશ કરો.તેમાં બનાવેલી કોફી નાખો અને ચોકલેટ સેવ અને કોકો પાવડરથી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Divya Chitroda
Divya Chitroda @cook_19704648
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes