કોલ્ડ કોફી (Cold Coffee recipe in Gujarati)

Madhvi Kotecha
Madhvi Kotecha @cook_26475314
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસથી પંદર મિનિટ
બે લોકો માટે
  1. 2 ચમચીકોફી
  2. ૧ કપદૂધ
  3. 2 ચમચીચોકલેટ સીરપ
  4. 1 ચમચીચોકલેટ
  5. ૧ સ્કૂપઆઈસ્ક્રીમ
  6. ૪ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

દસથી પંદર મિનિટ
  1. 1

    સૌપ્રથમ પહેલા આપણે જે વસ્તુ એડ કરવાની તે એક પ્લેટમાં તૈયાર કરો

  2. 2

    પછી એક બાઉલમાં બે ચમચી જેટલી કોફી એડ કરો અને તેમાં મીડીયમ થોડું ગરમ પાણી એડ કરો

  3. 3

    ત્યારબાદ મિક્સર જારમાં કોફી નું મિશ્રણ નાખો પછી તેમાં ઠંડું દૂધ એડ કરો અને તેમાં ચાર ચમચી જેટલી ખાંડ નાખો અને ચોકલેટ સીરપ નાખો

  4. 4

    પછી એક કાચના ગ્લાસમાં ચોકલેટ સીરપ થી ગ્લાસ ડેકોરેશન કરો

  5. 5

    ત્યારબાદ આપણે જે કોફી તૈયાર કરેલી છે તેને ડેકોરેશન ગ્લાસના એડ કરો અને તેની માથે આઈસ્ક્રીમ ડેકોરેશન કરો અને માથે ચોકલેટ એડ કરો

  6. 6

    તો આ રીતે આપણી કોલ્ડ કોફી વિથ આઇસ્ક્રીમ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Madhvi Kotecha
Madhvi Kotecha @cook_26475314
પર

ટિપ્પણીઓ

Similar Recipes